SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૩૯ પ્રશ્ન ૭૧૩, આઠમા ગુરુસ્થાનકે ઉદયમાં પરાવત માન પ્રકૃતિ કેટલી હૈાય ? કઈ ? ઉત્તર : ૪૫ પ્રકૃતિએ ઉદયમાં હાય છે. દશ નાવરણીય–૨, વેદનીય-૨,માહનીય-૧૧, આયુષ્ય-૧, નામ-૨૮, ગાત્ર-૧ = ૪૫. મેાહનીય-૧૧ : સંજવલન ૪ કષાય, હાસ્ય, રતિ, અરતિ, શાક, ૩ વેદ. નામ-૨૮ : પિંડ-૧૫, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૨૮. પ્રશ્ન ૭૧૪ આઠમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય? કઇ ? ઉત્તર ૪ પ્રકૃતિના અંત થાય છે. માહનીય–૪ : હાસ્ય, રતિ, અરતિ, શાક. 4 પ્રશ્ન ૭૧૫. કેટલી હ્રાય ? કઈ? ઉત્તર : ૪૧ પ્રકૃતિ ઉદયમાં ડાય છે. દ નાવરણીય-૨, વેદનીય-૨,મેહનીય–૭, નામ-૨૮, ગાત્ર−૧ = ૪૧. માહનીય–૭ : સંજવલન ૪ કષાય, ૩ વેદ. નવમા ગુણસ્થાનકે પરાવર્તમાન પ્રકૃતિ ઉયમાં પ્રશ્ન ૭૧૬. નવમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય? કઈ Jain Educationa International આયુષ્ય−૧, ઉત્તર : ૬ પ્રકૃતિના અંત થાય. મેાહનીય–૬ : સંજવલન ક્રોધ-માન-માયા, ૩ વેદ. પ્રશ્ન ૭૧૭. દેશમાં ગુણુસ્થાનકે પરાવર્તમાન પ્રકૃતિ ઉદયમાં કેટલી હાય? કઈ? ઉત્તર : કપ પ્રકૃતિએ ઉદયમાં હાય છે. દ'નાવરણીય–૨, નામ-૨૮, ગાત્ર-૧ = ૩૫. સેહનીય-૧ : સવલનલે ભ. વેદનીય-૨,મેહનીય−૧, આયુષ્ય-૧, For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy