SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ક . ૩૮ - કર્મગ્રંથ-પ ' ' વેદનીય-૨, મેહનીય-૭, આયુષ્ય-૪, નામ-૫૧, ગોત્ર–ર=દ૬. મેહનીય-૭ : હાસ્ય, રતિ, અરતિ, શોક, ૩ વેદ. નામ-પ૧ : પિંડ-૩૩, પ્રત્યેક-૨, ત્રસ-૮, સ્થાવર-૮ = ૫૧. પિંડ-૩૩ : ૪ ગતિ, ૫ જાતિ, ઔદારિક-વેકિય-આહારક શરીર, દારિક-વૈક્રિય-આહારક અંગે પાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ આનુપૂર્વી, ૨ વિહાગતિ. પ્રત્યેક–૨ : આતપ, ઉઘાત. ત્રણ૮ : ત્રણ ચતુષ્ક, સુભગ ચતુષ્કા સ્થાવર-૮ : સ્થાવર ચતુષ્ક, દુર્ભગ ચતુષ્ક. ચૌદ ગુણસ્થાનને વિષે ઉદયાશ્રયી પરાવર્તમાન પ્રકૃતિએનું વર્ણન • પ્રશ્ન ૬૭. એથે પરાવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? ઉત્તર : ૭ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. દર્શનાવરણીય-૫, વેદનીય-૨, મેહનીય-૨૫, આયુષ્ય-૪, નામ-૫૫, શેત્ર-૨ = ૯૩. : - મેહનીય-૨૫ : ૧૬ કષાય, હાસ્ય, રતિ, અરતિ, શક, કે વેદ, સમ્યકત્વ મેહનીય, મિશ્ર મેહનીય. નામ-પપઃ પિંડ-૩૩, પ્રત્યેક-૨, વસ-૧૦, સ્થાવર-૧૦ = ૧૫. પ્રશ્ન ૬૯૮, એમાંથી કેટલી પ્રકૃતિને અનુદય થાય? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિને અનુદય થાય છે. મેહનીય-૨ : સમ્યકત્વ મેહનીય, મિશ મેહનીય. નામ-૨ આહારક શરીર–અંગે પાંગ પ્રશ્ન ૬૯. પહેલા ગુણસ્થાનકે પરાવર્તમાન પ્રવૃતિઓ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૮૯ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. દર્શનાવરણીય-૫, વેદનીય-૨, મેહનીય-ર૩, આયુષ્ય-૪, નામ-પ૩, ગોત્ર-૨ = ૮૯ Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy