SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૬૯૧, દશમા ગુણસ્થાનકે પરીવર્તમાન પ્રવૃતિઓ કેટલી બંધાય? કઈ? ઉત્તર : ૩ પ્રકૃતિએ બંધાય છે. વેદનીય–૧ : શાતા વેદનીય. નામ–૧ : યશનામ કર્મ. ગોત્ર-૧ : ઉચ્ચ ગેત્ર. પ્રશ્ન ૬૯૨. દશમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : બે પ્રકૃતિને અંત થાય છે. નામ-૧ : યશનામ કર્મ. ગોત્ર-૧ ઃ ઉચ્ચ ગોત્ર. પ્રશ્ન ૬૯૩. અગ્યારથી તેર ગુણસ્થાનકને વિષે પરાવર્ત માનની કેટલી પ્રકૃતિએ બંધાય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિ બંધાય વેદનીય–૧ : શાતા વેદનીય. પ્રશ્ન ૬૯૪. પરાવર્તમાન પ્રકૃતિમાંથી બંધમાં જ પરાવર્તમાન હોય એવી પ્રકૃતિએ કેટલી? શાથી? ઉત્તર : ૪ પ્રકૃતિઓ બંધમાં પરાવર્તમાન હોય છે. નામ-૪ : સ્થિર, શુભ, અસ્થિર, અશુભ કારણ આ પ્રકૃતિએ ઉદયમાં ધ્રુદયી હોય છે તેથી ઉદયમાં પરાવર્તમાન હેતી નથી. પ્રશ્ન ૬૫. પરાવર્તમાન પ્રવૃતિઓમાંથી ઉદયમાં જ પરાવર્તમાન હોય તેવી પ્રકૃતિએ કેટલી? શાથી? ઉત્તર : ૨૧ પ્રકૃતિઓ ઉદયમાં પરાવર્તમાન હોય છે. દર્શનાવરણય-પ, મેહનીય ૧૬ = ૨૧. દર્શનાવરણીય–: પાંચ નિંદ્રા. મેહનીય-૧૬ : સેલ કષાય. કારણ કે આ ૨૧ પ્રકૃતિ મુવબંધિની હેવાથી બંધમાં પરાવતમાન રૂપે હોતી નથી. પ્રશ્ન ૬૬. પરાવર્તમાન પ્રવૃતિઓમાંથી બંધ તથા ઉદય બંનેમાં પરાવર્તમાન હોય એવી પ્રવૃતિઓ કેટલી? કઈ કઈ? ઉત્તર : ૬ પ્રકૃતિએ ઉભયમાં પરાવર્તમાન હોય છે Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy