________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૧૨૯ ઉત્તર : ૪૭ પ્રકૃતિએ બંધાય છે.
દર્શનાવરણીય-૨, વેદનીય-૨, મોહનીય–૧૭, આયુષ્ય, નામ-૨૫, ગાત્ર-૧ = ૪૭.
મેહનીય-૧૭ : અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્ય, રતિ, અરતિ, શેક, પુરૂષદ.
નામ-૨૫ : પિંડ-૧૨, પ્રત્યેક-૭, ત્રસ–૧૦, સ્થાવર-૩ = ૨૫
પિંડ-૧૨ : મનુષ્ય-દેવગતિ, પશે. જાતિ, ઔદ્યારિક વૈક્રિય શરીર, ઔદારિક–વૈકિય અંગે પાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, મનુષ્યદેવાનુપૂવી, શુભ વિહાગતિ.
સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, અયશ. નેત્ર-૧ : ઉચ્ચ ગોત્ર.
પ્રશ્ન ૬૭પ. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય તથા નવી કેટલી દાખલ થાય? કઈ?
ઉત્તર : એકપણ પ્રકૃતિને અંત થતો નથી. નવી બે પ્રકૃતિએ દાખલ થાય છે. આયુષ્ય-૨ : મનુષ્ય-દેવાયુષ્ય
પ્રશ્ન ૬૭૬. ચેથા ગુણસ્થાનકે બંધમાં પરાવર્તમાન પ્રવૃતિઓ કેટલી હોય છે? કઈ?
ઉત્તર : ૪ પ્રકૃતિઓ બંધમાં હોય છે.
દર્શનાવરણય–૨, મેહનીય-૧૭, વેદનીય-૨, આયુષ્ય-૨, નામ૨૫, ગેત્ર-૧ = ૪૯.
નામ-૨૫ : પિંડ-૧૨, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૨૫.
પ્રશ્ન ૬૭૭. ચેથા ગુણરથાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
ઉત્તર : ૧૦ પ્રકૃતિઓને અંત થાય છે. મેહનીય-૪, આયુષ્ય-૧, નામ–૫ = ૧૦. મેહનીય-૪ : અપ્રત્યાખ્યાનીય ૪ કવાય. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય.
નામ–૫ : પિંડ-૫ : મનુષ્યગતિ, ઔદારિક શરીર, હારિક અંગોપાંગ, પહેલું સંબણુ, મનુષ્યાનુપૂર્વી,
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org