________________
૧૨૮
કર્મગ્રંથ-૫ મેહનીય–૧ : નપુંસક વેદ. આયુષ્ય-૧ : નરકાયુષ્ય. નામ-૧૩ : પિંડ-૮, પ્રત્યેક-૧, સ્થાવર-૪ = ૧૪,
પિંડ–૮: નરકગતિ, એકે. આદિ ૪ જાતિ, છેવટ્ટ સંઘયણ, હુંડક સંસ્થાન, નરકાનુપૂર્વી.
પ્રત્યેક-૧ : આતપ.
સ્થાવર-૪ : સ્થાવર, સુમ, અપર્યાપ્ત, સાધારણ પ્રશ્ન ૬૭૨. બીજા ગુણસ્થાનકે બંધમાં પરાવર્તમાન પ્રવૃતિઓ કેટલી હોય? કઈ?
ઉત્તર : ૭ પ્રકૃતિએ હેય છે.
દર્શનાવરણય-૫, વેદનીય-૨, મેહનીય–૨૨, આયુષ્ય, નામ-૪૦, ગેત્ર-૨ = ૭૪.
મેહનીય-રર : ૧૬ કષાય, હાસ્ય, રતિ, અરતિ, શેક, પુરૂષદ, જીવેદ
આયુષ્ય-૩ : તિર્યંચ-મનુષ્ય-દેવાયુષ્ય. નામ–૪૦ : પિંડ-૨૩, પ્રત્યેક-૧, બસ-૧૦, સ્થાવર-૬=૪૦.
પિંડ-૨૩ : તિર્યચ-મનુષ્યદેવગતિ, પંચે. જાતિ, દારિકવૈકિય શરીર, દારિક–ક્રિય અંગોપાંગ, પહેલા પાંચ સંધયાણ, પહેલા પાંચ સંસ્થાન, તિર્યચ-મનુષ્ય-દેવાનુપૂર્વી, ૨ વિહાગતિ.
પ્રત્યેક-૧ : ઉદ્યોત. સ્થાવર-૬ : અસ્થિરાદિ-૬.
પ્રશ્ન ૬૭૩, બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય તથા અબંધ થાય? કઈ?
ઉત્તર : ૨૫ પ્રકૃતિઓને અંત થાય છે.
દર્શનાવરણય-૧, મેહનીય-પ, આયુષ્ય-૧, નામ-૧૫, ગોત્ર-૧ = ૨૫.
બે પ્રકૃતિઓને અબંધ થાય છે. આયુષ્ય-૨ : મનુષ્ય-દેવાયુષ્ય.
પ્રશ્ન ૬૭૪. ત્રીજા ગુણસ્થાનકે બંધમાં પરાવર્તમાન પ્રકૃતિએ કેટલી હોય? કઈ?
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org