________________
કમ ગ્રંથ-પ
પ્રશ્ન ૬૬૨. ખારમાં ગુણુસ્થાનકના અંત સમયે કેટલી પ્રકૃતિના અંત થાય તથા નવી કેટલી દાખલ થાય? કઈ કઈ? ઉત્તર : ૧૪ પ્રકૃતિના અંત થાય છે.
જ્ઞાનાવરણીય-૫, દેશનાવરણીય-૪, અંતરાયરૂ૫ = ૧૪. એક પ્રકૃતિ દાખલ થાય છે. નામ-૧ : જિનનામ કર્યું. પ્રશ્ન ૬૬૩. તેરમા ગુણસ્થાનકે ઉદયમાં અપરાવત માન પ્રકૃતિ કેટલી હાય ? ઈ?
૨૬
ઉત્તર : ૧૨ પ્રકૃતિએ ઉદયમાં હ્રાય છે, નામ–૧૨ : પિ‘૩૬ : તૈજસ-કામણુ શરીર, વર્ણાદિ–૪. પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, જિનનામ,
ઉપઘાત.
પ્રશ્ન ૬૬૪. તેરમા ગુણુસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય? કઈ?
ઉત્તર : ૧૧ પ્રકૃતિનો અંત થાય છે.
નામ–૧૧ : પડ-૬ : તૈજસ-કાણુ શરીર, વાંઢિ ૪. પ્રત્યેક-પ ક–૫ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણુ, ઉપઘાત. પ્રશ્ન ૬૬૫. ચૌદમા ગુણસ્થાનકે ઉયમાં અપરાવત માન પ્રકૃતિએ કેટલી હાય ? કઈ ?
ઉત્તર : એક પ્રકૃતિ ઉદયમાં હાય છે. નામ-૧ : જિનનામ કર્મ, પરાવત માન પ્રકૃતિઓનું વણુ ન
પ્રશ્ન ૬૬૬, પરાવર્તીમાન પ્રકૃતિ કોને કહેવાય ?
ઉત્તર : જે પ્રકૃતિએ ખંધમાં, ઉદયમાં તથા બંધાદયમાં હોય તે પ્રકૃતિએ મધ, ઉદય કે બધાયને રોકીને તેની પ્રતિપક્ષી પ્રકૃતિના બંધ, ઉદય કે બધાય દેખાડે તે પરાવર્તમાન પ્રકૃતિ
કહેવાય છે.
પ્રશ્ન ૬૬૭. પરાવત માન પ્રકૃતિએ કેટલી હોય? કઈ ? ઉત્તર : ૯૧ પ્રકૃતિઓ હાય છે. દનાવરણીય–૫, વેદનીય-૨,મેહનીય-૨૩, આયુષ્ય-૪, નામ-૫૫, ગાત્ર-૨ = ૯૧.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org