________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
ઉત્તર : ૨૮ પ્રકૃતિઓ હોય છે.
જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૪, મેહનીય-૩, નામ-૧૧, અંતરાય-૫ = ૨૮.
મેહનીય-૩ : ભય, જુગુપ્સા, મિથ્યાત્વ.
પ્રશ્ન ૬૪૬ પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય છે. મેહનીય–૧ : મિથ્યાત્વ મેહનીય.
પ્રશ્ન ૬૪૭. બીજા તથા ત્રીજા ગુણસ્થાનકે બંધમાં અપરાવર્તમાન પ્રકૃતિએ કેટલી હોય? કઈ?
ઉત્તર : ૭ પ્રકૃતિએ હેય છે.
જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૪, મેહનીય–૨, નામ-૧૧, અંતરાય–પ = ૨૭.
મેહનીય-૨ : ભય, જુગુપ્સા. નામ–૧૧ : પિંડ-૬ઃ તૈજસ-કાશ્મણ શરીર, વર્ણાદિ ક. પ્રત્યેક-૫ : આતપ, ઉદ્યોત, જિનનામ સિવાય.
પ્રશ્ન ૬૪૮. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય ? તથા નવી કેટલી દાખલ થાય છે? કઈ કઈ ?
ઉત્તર : એક પણ પ્રકૃતિને અંત થતું નથી. નવી એક પ્રકૃતિમાં બંધમાં દાખલ થાય છે. નામ-૧ : જિનનામ કર્મ.
પ્રશ્ન ૬૪૯. ચેથા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી બંધમાં અપરાવર્તમાન પ્રવૃતિઓ કેટલી હોય? કઈ?
ઉત્તર : ૨૮ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૪, મહનીય-૨, નામ-૧૨, અંતરાય–પ = ૨૮.
પ્રશ્ન ૬પ૦, આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org