SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ ક ગ્રંથ-પ પ્રકૃતિ, ૧૬ કષાય, ઉદ્યોત, આતપ, ગેાત્ર ૨, વેદનીય ૨, ૫ નિદ્રા, ત્રસ દશક, સ્થાવર દશક, આયુષ્ય ૪ આ ૯૧ પ્રકૃતિ કહેવાય છે. ॥ ૧૮ ॥ પરાવર્તીમાન પ્રશ્ન ૬૪૧. અપરાવર્તીમાન પ્રકૃતિએ કેાને કહેવાય ? ઉત્તર : પેાતાના અંધ–ઉદય અને તદુલયમાં બીજી પ્રકૃતિના અંધ–ઉદય અને તદુભયને નિવારે નહિં એટલે કે જે પ્રકૃતિના અષ—ઉદ્ભય કે ઉભયના વિચ્છેદ કર્યો વિના અધ-ઉદય ચાલે તે અપરાવર્તમાન પ્રકૃતિએ કહેવાય છે. પ્રશ્ન ૬૪૨. અપરાવર્તમાન પ્રકૃતિએ કેટલી હોય ? કઈ ? ઉત્તર : ૨૯ પ્રકૃતિઓ હાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, મેહનીય-૩, નામ-૧૨, અંતરાય–૫ = ૨૯. મેાહનીય–૩ : મિથ્યાત્વ, ભય, જુગુપ્સા. નામ-૧૨ : તૈજસ-કાણ શરીર, વર્ણાટ્ઠિ-૪, પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ, જિનનામ, નિર્માણ, ઉપઘાત. ચૌદ ગુણસ્થાનકને વિષે બધાશ્રયી અપરાગત માન પ્રકૃતિઓનું વણુ ન પ્રશ્ન ૬૪૩. આઘે અપરાવર્તમાન પ્રકૃતિ બંધમાં કેટલી હાય? કઈ ? ઉત્તર : ૨૯ પ્રકૃતિએ હ્રાય છે. જ્ઞાનાવરણીય-૫, દનાવરણીય-૪, મેાહુનીય-૩, નામ-૧૨, અંતરાય-૫ = ૨૯. નામ-૧૨ : પિંડ-૬, પ્રત્યેક-૬ = ૧૨. પ્રશ્ન ૬૪૪. એધમાંથી કેટલી પ્રકૃતિનો અમધ થાય ? કઈ ? ઉત્તર : એક પ્રકૃતિનો અખંધ થાય છે. નામ-૧ : જિનનામ ક. પ્રશ્ન ૬૪પ, પહેલા ગુણસ્થાનકે બંધમાં અપરાવર્તમાન પ્રકૃતિએ કેટલી હોય? કઈ ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy