________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
પ્રશ્ન ૬૩૬. બારમા ગુણસ્થાનકના ઉપત્ય સમય સુધી પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ ઉદયાશ્રયી કેટલી હોય?
ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૦ + પાપ પ્રકૃતિઓ ૩૧ = ૬૧.
પ્રશ્ન ૬૭. બારમા ગુણસ્થાનકના અંત સમયે પુણ્ય તથા પાપ પ્રકૃતિએ ઉદયાશ્રયી કેટલી હોય?
ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૦ + પાપ પ્રકૃતિએ ૨૯ = ૫૯.
પ્રશ્ન ૬૩૮. તેરમા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ ઉદયાશ્રયી કેટલી હોય?
ઉત્તર : પુણ્ય પ્રકૃતિઓ ૩૧ + પાપ પ્રકૃતિએ ૧૫ = ૪૬.
પ્રશ્ન ૬૩૬. ચૌદમાં ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ ઉદયાશ્રયી કેટલી હોય?
ઉત્તર : પુણ્ય પ્રકૃતિઓ ૧૨ + પાપ પ્રકૃતિએ ૦ = ૧૨ અથવા પુણ્ય પ્રકૃતિએ ૧૧ + પાપ પ્રકૃતિએ ૧ = ૧૨.
પ્રશ્ન ૬૪૦. પહેલા ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધી બીજા કર્મગ્રંથમાં જણાવેલ ઉદય કરતાં ૪ પ્રકૃતિની સંખ્યા અધિક થાય છે? શાથી?
ઉત્તર : વદિ ૪ પુણ્ય તથા પાપ બંનેમાં ઉદયમાં ગણેલ હેવાથી ચારની સંખ્યા અધિક થાય છે.
પરાવર્તમાન, અપરાવર્તમાન પ્રકૃતિએનું વર્ણન નામ ધુવનંધિ નવગ, દંસણ પણું નાણું વિશ્વ પરવાર્ય | ભય કુછ મિચ્છ સાસ, જિણ ગુણ તીસા અપરિયત્તા ૧૮ તણુ અ ય દુજુઅલ કસાય ઉજજોએ ગાઅ દુગ નિદા તસ વીસા ડડ ઉ પરિતા
ભાવાર્થ :-યુવબંધિની નામની ૯ પ્રકૃતિઓ, દર્શનાવરણીય = ૪, જ્ઞાનાવરણીય = ૫, અંતરાય = ૫, પરાઘાત, ભય, જુગુપ્સા, મિથ્યાત્વ, ઉછવાસ, જિનનામ કર્મ આ ૨૯ પ્રકૃતિએ અપરાવર્તમાન કહેવાય છે.
Cણુ અષ્ટકથી = ૩૩ પ્રકૃતિ, ૩-વેદ, ૨ યુગલની ૪
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org