SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૫ પ્રશ્ન ૨૭, ત્રીજા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ ઉદયાશ્રયી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૬ + પા૫ પ્રકૃતિઓ ૬૮ = ૧૦૪. પ્રશ્ન ૬૨૮૦ ચોથા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ ઉદયાશથી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૮ + પાપ પ્રકૃતિએ ૭૦ = ૧૦૮. પ્રશ્ન ૬૨૯. પાંચમા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ ઉદયાશ્રયી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૨ + પાપ પ્રકૃતિઓ ૫૯ =૯૧. પ્રશ્ન ૬૩૦ છઠ્ઠા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિએ ઉદયાશ્રયી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૨ + પાપ પ્રકૃતિએ પ૩ = ૮૫. પ્રશ્ન ૬૩૧. સાતમા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ ઉદયાશ્રયી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૦ + પાપ પ્રકૃતિએ ૫૦ = ૮૦. પ્રશ્ન ૬૩ર, આઠમા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ ઉદયાશ્રયી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૦ + પાપ પ્રકૃતિએ ૪૬ = ૭૬. પ્રશ્ન ૬૩૩ નવમા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ ઉદયાશ્રયી કેટલી ? ઉત્તર પુણ્ય પ્રકૃતિએ 8 + પાપ પ્રકૃતિએ ૪૦ = ૭૦. પ્રશ્ન ૬૩૪. દશમા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ ઉદયાશ્રયી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૦ + પાપ પ્રકૃતિએ ૩૪ = ૬૪. પ્રશ્ન ૬પ. અગ્યારમા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ ઉદ્દયાશ્રયી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૦ + પાપ પ્રકૃતિએ ૩૩ = ૩. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy