SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ નામ-૧૬ : પિ’ડ-૧૨, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૬. પિ′ડ–૧૨ : ખીજું-ત્રીજું સંઘષણ, છેલ્લા પાંચ સૌંસ્થાન, ૪ વર્ણાદિ, શુભ વિહાયે ગતિ. પ્રશ્ન પ૯૧ આઠમા ગુણસ્થાનકના અ ંતે કેટલી પ્રકૃતિના મત થાય? કઈ ? ઉત્તર : ૬ પ્રકૃતિને અંત થાય છે. માહનીય-૬ : હાસ્યાદિ-૬. પ્રશ્ન પ૯૨. નવમા ગુણસ્થાનકે પાપ પ્રકૃતિએ ઉદ્દયમાં કેટલી હાય ? કઈ ? ઉત્તર : ૪૦ પ્રકૃતિ ઉયમાં હાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મેાહનીય–૭, નામ–૧૬, ગેાત્ર-૦, અંતરાય-૫ = ૪૦, માહનીય–૭ : સંજ્વલન ૪ કષાય, ૩ વેદ. નામ-૧૬ : પિડ-૧૨, પ્રત્યેક−૧, સ્થાવર-૩ = ૧૬. ૧૧૫ પ્રશ્ન ૧૯૩. નવમા ગુરુસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય? કઈ? ઉત્તર : ૬ પ્રકૃતિના અંત થાય છે. માહનીય–૬ : સંજવલન ધ-માન-માયા, ૩ વેદ. પ્રશ્ન પ૯૪. દશમા ગુણસ્થાનકે પાપ પ્રકૃતિએ ઉદયમાં કેટલી હાય કઈ? ઉત્તર : ૩૪ પ્રકૃતિ ઉદયમાં હેાય છે. જ્ઞાનાવરણીય-૫, દેશનાવરણીય-૬, વેદનીય-૧, મેાહનીય-૧, નામ-૧૬, અંતરાય-૫ = ૭૪. નામ-૧૬ : પિડ–૧૨, પ્રત્યે-૧, સ્થાવર-૩ = ૧૬. પ્રશ્ન પુછ્યું, દશમા ગુણુસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિના અંત થાય છે, મેાહનીય−૧ : સ’જ્વલન લાભ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy