SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૧૩ મેહનીય-૨૨ : અપ્રત્યા. આદિ ૧૨ કષાય, હાસ્યાદિ-૬, ૩ વેદ, સમ્યક્ત્વ મેહનીય. નામ-૨૬ : પિંડ-૧૯, પ્રત્યેક-૧, સ્થાવર-= ૨૬. પિંડ–૧૯ : તિર્યંચ-નરકગતિ, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા ૫ સંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભ વિહાગતિ, તિર્યંચ-નરકાનુપૂર્વી. પ્રશ્ન પ૮૩. ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧૧ પ્રકૃતિઓને અંત થાય છે. મેહનીય-૪, આયુષ્ય-૧, નામ-૬ = ૧૧. મેહનીય-૪ : અપ્રત્યાખ્યાનાદિ ૪ કષાય. આયુ-૧ : નરકાયુષ્ય. નામ–૬ : પિંડ-૩ : નરકગતિ, તિર્યંચ-નરકાનુપૂવ. સ્થાવર-૩ : દુર્ભાગ, અનાદેય, અશ. પ્રશ્ન પ૮૪. પાંચમા ગુણસ્થાનકે પાપ કર્મની પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૫ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૯, વેદનીય-૧, મોહનીય-૧૮, આયુષ્ય-૦, નામ-૨૦, ગેત્ર-૧, અંતરાય–પ = ૫૯ મેહનીય–૧૮ : પ્રત્યા. આદિ ૮ કષાય, હાસ્યાદિ ૬, ૭ વેદ, સમ્યકત્વ મેહનીય. નામ-૨૦ : પિંડ-૧૬, પ્રત્યેક-૧, સ્થાવર-૨ = ૨૦. પિંડ-૧૬ : તિર્યંચગતિ, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પ સંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભ વિહાગતિ. પ્રત્યેક–૧ : ઉપઘાત. સ્થાવર-8 : અસ્થિર, અશુભ, દુસ્વર. પ્રશ્ન પ૮પ. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓને અંત થાય? કઈ? ઉત્તર : ૬ પ્રકૃતિઓને અંત થાય છે. મેહનીય–૪: પ્રત્યાખ્યાનીય ૪ કષાય. નામ-૧ : તિર્યંચગતિ. શેત્ર–૧ : નીચ ગેત્ર, Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy