________________
૧૦૪
કર્મ ગ્રંથ-પ પ્રશ્ન પ૦, ચોથા ગુણસ્થાનકને અંતે કેટલી પ્રકૃતિઓને અંત થાય? કઈ?
ઉત્તર : ૬ પ્રકૃતિને અંત થાય છે. આયુષ્ય–૧ : દેવાયુષ્ય. નામ-૫ : દેવગતિ, વૈકિય શરીર-અંગે પાંગ, દેવ–મનુષ્યાનુપૂવ.
પ્રશ્ન ૫૪૧. પાંચમા ગુણસ્થાનકે પુણ્ય પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ?
ઉત્તર : ૩૨ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. આયુષ્ય-૨, વેદનીય-૧, નામ-૨૮, ગોત્ર-૧ = ૩૨. આયુષ્ય-૨ : તિર્યંચમનુષ્પાયુષ્ય. નામ-૨૮ : પિંડ-૧૭, પ્રત્યેક–૫, ત્રસ-૧૦ = ૨૮.
પ્રશ્ન ૫૨. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? તથા નવી કેટલી પ્રકૃતિએ દાખલ થાય? કઈ?
ઉત્તર : બે પ્રકૃતિઓને અંત થાય છે. આયુષ્ય-૧ : તિર્યંચાયુષ્ય. નામ-૧ : ઉદ્યોત નામકર્મ. નવી બે દાખલ થાય છે. નામ-૨ ઃ આહારક શરીર–અંગોપાંગ.
પ્રશ્ન પ૪૩. છઠ્ઠા ગુણસ્થાનકે પુણ્ય પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હોય? કઈ?
ઉત્તર : ૩૨ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. વેદનીય-૧, આયુષ્ય-૧, નામ-૨, ગેત્ર-૧ = ૩૨. આયુષ્ય–૧ : મનુષ્યાયુષ્ય. નામ-ર૯ : પિંડ-૧૫, પ્રત્યેક–૪, ત્રસ–૧૦ = ૨૯.
પ્રશ્ન પ૪૪, છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
ઉત્તર : બે પ્રકૃતિને અંત થાય છે. નામ-૨ ઃ આહારક શરીર અંગે પાંગ.
પ્રશ્ન ૫૪૫, સાતમા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનકના અંત સમય સુધી પુણ્યની પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ?
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org