________________
૧૨
કમ ગ્રંથ-૫ - પિંડ-૧૫ : દેવગતિ, પંચે. જાતિ, વૈક્રિય-તૈજસ-કાશ્મણઆહારક શરીર, વૈકિય-આહારક અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ, શુભ વિહાગતિ, દેવ.નુપૂર્વી.
પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, જિનનામ.
પ્રશ્ન પ૨૮. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગથી દશમા ગુણસ્થાનક સુધી પુણ્યની પ્રકૃતિઓ કેટલી બંધાય ? કઈ?
ઉત્તર : ૩ પ્રકૃતિએ બંધાય છે. વેદનીય–૧, આયુષ્ય-૦, નામ-૧, ગેત્ર-૧ = ૩. નામ–૧ : યશનામ કર્મ.
પ્રશ્ન પ૨૯. દશમા ગુણસ્થાનકને અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
ઉત્તર : બે પ્રકૃતિને અંત થાય છે. નામ-૧ : યશનામ કર્મ. ગોત્ર-૧ : ઉચ્ચ ગોત્ર.
પ્રશ્ન પ૩૦, અગ્યારથી તેર ગુણસ્થાનકને વિષે પુણ્યની પ્રકૃતિ કેટલી બંધાય ? કઈ?
ઉત્તર : એક પ્રકૃતિ બંધાય છે. વેદનીય-૧ : શાતા વેદનીય. ચૌદ ગુણસ્થાનકને વિષે ઉદય આશ્રયી પુણ્ય પ્રકૃતિઓનું
વર્ણન પ્રશ્ન પ૩૧. એથે પુણ્યની પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? ઉત્તર : ૪ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. વેદનીય-૧, આયુષ્ય, નામ-૩૭, ગેત્ર-૧ = ૪૨. નામ-૩૭ : પિંડ–૨૦, પ્રત્યેક-૭, ત્રણ-૧૦ = ૩૭. પ્રશ્ન પર, ઓઘમાંથી કેટલી પ્રકૃતિને અનુદય થાય? કઈ? ઉત્તર : ૩ પ્રકૃતિને અનુદય થાય છે. નામ-૩ : આહારક શરીર–અંગોપાંગ, જિનનામ કમી.
પ્રશ્ન પ૩૩. પહેલા ગુણસ્થાનકે પુણ્ય પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ?
ઉત્તર : ૩૯ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org