SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ કઈ? ચૌદ ગુણસ્થાનકાને વિષે બધ આશ્રયી પુણ્ય પ્રકૃતિનું વર્ણન પ્રશ્ન પ૧૩. આઘે પુણ્યની પ્રકૃતિએ કેટલી ખંધાય ? કઈ? ઉત્તર : એથે પુણ્યની ૪૨ પ્રકૃતિ ખંધાય. વેદનીય-૧, આયુષ્ય-૩, નામ-૩૭, ગેાત્ર-૧ = ૪૨. કર્યું? પ્રશ્ન ૫૧૪. એઘમાંથી કેટલી પ્રકૃતિનો અખંધ થાય ? કઈ? ઉત્તર : ૩ પ્રકૃતિને અખંધ થાય છે. નામ-૩ : આહારક શરીર–અ’ગોપાંગ, જિનનામક. પ્રશ્ન ૫૧૫. પહેલા ગુણુસ્થાનકે પુણ્ય પ્રકૃતિએ કેટલી ખંધાય ? ઉત્તર ૩૯ પ્રકૃતિ બધાય છે. વેદનીય−૧, આયુષ્ય-૩, નામ-૩૪, ગોત્ર-૧ = ૩૯. નામ-૬૪ : પિડ–૧૮, પ્રત્યેક-૬, ત્રસ-૧૦ = ૩૪. પિડ–૧૮ : મનુષ્ય-દેવગતિ, પંચે. જાતિ, ઔદારિક-વૈક્રિયતૈજસ-કાણુ શરીર, ઔદારિક-વૈક્રિય-અંગોપાંગ, પહેલું સંઘયજી, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભ વિદ્ધાયગતિ, મનુષ્ય-દેવાનુપૂર્વી, પ્રત્યેક–૬ : પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલબુ, નિર્માણુ. પ્રશ્ન પ૧૬. પહેલા ગુણુસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અત થાય? કઈ ? ઉત્તર : એક પ્રકૃતિના અંત થાય છે. ૯૯ નામ-૧ : આતપ નામક. પ્રશ્ન ૫૧૭. બીજા ગુણસ્થાનકે પુણ્ય પ્રકૃતિઓ કેટલી મ"ધાય ? ઉત્તર : ૩૮ પ્રકૃતિએ બધાય છે. વેદનીય–૧, આયુષ્ય-૩, નામ-૩૩, ગેાત્ર-૧ = ૩૮. નામ-૩૩ : પિ`ડ-૧૮, પ્રત્યેક-પ, ત્રસ-૧૦ = ૩૩, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy