SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ કમ ગ્રંથ-૫ બાયાલ પુન્નપગઈ અપઢમ સંડાણ ખગઈ સંઘયણ || તિરિ દુગ અસાયની વવાય ઈગ વિગલ નિય તિગ ૧૬ થાવર દસ વન ચઉક ઘાઈ પણયાલ સહિય બાસીઈ પાપડિત્તિ દેસુ વિ વનાઈ ગહા સુહા અસુહા . ૧૭ In ભાવાર્થ :–દેવત્રિક, મનુષ્યત્રિક, ઉચ્ચ ગેત્ર, શાતા વેદનીય, વસ-૧૦, પાંચ શરીર, ત્રણ અંગોપાંગ, વજત્રાષભનારા સંઘયણ, સમચતુરસ સંસ્થાન, પરાઘાતાદિ ૭ પ્રકૃતિ આ ૪૨ પ્રકૃતિએ પુણ્ય પ્રકૃતિએ કહેવાય છે. પહેલા સિવાયના પાંચ સંસ્થાન, અશુભ વિહાગતિ. પહેલા સિવાયના પાંચ સંઘયણે, તિર્યચકિક, અશાતા વેદનીય, નીચ શેત્ર, ઉપઘાત, એકેન્દ્રિય-વિલેન્દ્રિ જાતિ, નરકત્રિક, સ્થાવર દશક, વદિ-૪, ઘાતી પ્રકૃતિએ-જપ સહિત ૮૨ પ્રકૃતિએ પાપ પ્રકૃતિએ કહેવાય છે. ૧૫-૧૬-૧૭ મા પ્રશ્ન પ૧૧ પુણ્ય પ્રકૃતિએ તેને કહેવાય? ઉત્તર : જે પ્રકૃતિઓને વિપાક (ઉદય), શુભ (મારે) દેખાતે હેય તે પુણ્ય પ્રકૃતિએ કહેવાય છે. પ્રશ્ન પ૧૨ પુણ્ય પ્રકૃતિએ કેટલી હોય? કઈ કઈ? ઉત્તર : ૨ પ્રકૃતિઓ હોય છે. વેદનીય-૧, આયુષ્ય-૩, નામ-૩૭, ત્ર-૧ = ૪૨. વેદનીય-૧ઃ શાતા વેદનીય. આયુષ્ય–૩ : તિર્યંચ-મનુષ્યદેવાયુષ્ય. નામ-૩૭ : પિંડ-૨૦, પ્રત્યેક-૭, ત્રસ–૧૦ = ૩૭. પિંડ-૨૦ • મનુષ્ય-દેવગતિ, પંચે. જાતિ, પશરીર, ૩ અંગે પાંગ, ૧ સંઘયણ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભ વિહાગતિ, મનુષ્યદેવાનુપૂર્વી. પ્રત્યેક-૭ : પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, નિમણ, જિનનામ. શેત્ર-૧ ; ઉચ્ચગોત્ર, Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy