SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૫૦૩આઠમા ગુણસ્થાનકે સર્વ- દેશ-અઘાતી પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી છે? ઉત્તર : સર્વઘાતી-૪, દેશઘાતી-૨૫, અઘાતી–૪૩ = ૭૨. પ્રશ્ન પ૦૪. નવમાં ગુણસ્થાનકે સર્વ-દેશ-અઘાતી પ્રવૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : સવઘાતી-૪, દેશઘાતી–૧૯, અઘાતી-૪૩ = દદ. પ્રશ્ન ૫૦૫. દશમા ગુણસ્થાનકે સર્વ—દેશ-અઘાતી પ્રવૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : સર્વ ઘાતી-૪, દેશઘાતી૧૩, અઘાતી-૪૩ = ૬૦. પ્રશ્ન પ૦૬. અગ્યારમા ગુણસ્થાનકે સર્વદેશ–અઘાતી પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી છે? ઉત્તર : સર્વઘાતી-૪, દેશઘાતી-૧૨, અઘાતી-૪૩ = ૫૯. પ્રશ્ન પ૦૭ બારમા ગુણસ્થાનકના ઉપન્ય સમય સુધી સર્વ– દેશ-અઘાતી પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : સર્વઘાતી-૪, દેશઘાતી-૧૨, અઘાતી-૪૧ = ૫૭. પ્રશ્ન ૫૦૮. બારમે ગુણસ્થાનકના અંત સમયે સર્વ-દેશઅઘાતી પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય ? ઉત્તર : સર્વઘાતી-૨, દેશઘાતી-૧૨, અઘાતી–૪૧ = ૫૫. પ્રશ્ન ૫૯ તેરમાં ગુણસ્થાનકે સર્વ—દેશ-અઘાતી પ્રકૃતિઓ ઉદયમાં કેટલી કેટલી હોય? ઉત્તર : સર્વઘાતી-૦, દેશઘાતી-, અઘાતી-૨ = ૪ર. પ્રશ્ન પ૧૦. ચૌદમ ગુણસ્થાનકે સર્વ—દેશ-અઘાતી પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય ? ઉત્તર : સર્વઘાતી–૦, દેશઘાતી-૦, અઘાતી-૧૨ = ૧૨. સુર નરતિ ગુખ્ય સાયં તસ દસ તણુ વંગ વઈર ચઉરસં. પરવા સગ તિરિયાઉં વન્નચઉ પણિદિ સુભખગઈ ! ૧૫ Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy