SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ કર્મગ્રંથ-૫ પિંડ-૨ : મનુષ્ય ગતિ, પંચે. જાતિ. પ્રત્યેક-૧ જિનનામ કર્મ. ત્રણ-૬ : ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ. ચૌદ ગુણસ્થાનકને વિષે સર્વઘાતી, દેશઘાતી, અઘાતી પ્રકૃતિની બંધ આશ્રયી સંખ્યા વર્ણન પ્રશ્ન ૪૭૬. એથે સર્વ તી, દેશઘાતી, અઘાતી પ્રકૃતિની સંખ્યા બંધમાં કેટલી હોય? ઉત્તર : સર્વઘાતી-૨૦, દેશઘાતી-૨૫, અઘાતી–૭૫ = ૧૨૦. પ્રશ્ન ૪૭૭. પહેલા ગુણસ્થાનકે સર્વઘાતી, દેશઘાતી, અઘાતી પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી હોય? ઉત્તર : સર્વઘાતી-૨૦, દેશઘાતી૨૫; અઘાતી–૭૨ = ૧૧૭. પ્રશ્ન ક૭૮, બીજા ગુણસ્થાનકે સર્વઘાતી, દેશઘાતી, અઘાતી પ્રવૃત્તિઓ બંધાશ્રયી કેટલી હોય? ઉત્તર : સર્વઘાતી–૧૯ દેશઘાતી-૨૪, અઘાતી-૫૮ = ૧૦૧, પ્રશ્ન ૪૭૯. ત્રીજા ગુણસ્થાનકે સર્વ–દેશ-અઘાતી પ્રકૃતિએ બંધાશ્રયી કેટલી હોય? ઉત્તર : સર્વઘાતી-૧૨, દેશઘાતી–૨૩, અઘાતી-૩૯ = ૭૪. પ્રશ્ન ૪૮૦, ચેથા ગુણસ્થાનકે સર્વ—દેશ-અઘાતી પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી હોય? ઉત્તર : સર્વઘાતી-૧૨, દેશઘાતી-૨૩, અઘાતી-૪૨ = ૭૭. પ્રશ્ન ૪૮૧. પાંચમા ગુણસ્થાનકે સર્વ-દેશ-અઘાતી પ્રવૃતિઓ બંધાશ્રયી કેટલી હોય ? ઉત્તર : સર્વઘાતી-૮, દેશઘાતી–૨૩, અઘાતી-૩૬ = ૬૭. પ્રશ્ન ૪૮૨, છઠ્ઠા ગુણસ્થાનકે સર્વ—દેશ–અઘાતી પ્રવૃતિઓ બંધાશ્રયી કેટલી હોય ? ઉત્તર : સર્વ ઘાતી-૪, દેશઘાતી-૨૩, અવાતી-૩૬ = ૬૩. પ્રશ્ન ૪૮૩. સાતમા ગુણસ્થાનકે સર્વ-દેશ-અઘાતી પ્રવૃતિઓ બંધાશ્રયી કેટલી છે? ઉત્તર : સર્વઘાતી- દેશવ્યાપી-૨૧, અઘાતી-૩૩/૪૫૮/૫૯ Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy