SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૯૫ પ્રશ્ન ૪૮૪. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે સર્વ-દેશઅઘાતી પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી હોય ? ઉત્તર : સર્વ ઘાતી-૪, દેશઘાતી–૨૧, અઘાતી-૩૭ = ૫૮. પ્રશ્ન ૪૮૫, આઠમાં ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી સર્વ-દેશ-અઘાતી પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી હોય? ઉત્તર : સર્વઘાતી-૨, દેશઘાતી-૨૧, અઘાતી–૩૩ = ૫૬. પ્રશ્ન ૪૮૬. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે સર્વ-દેશઅધાતી પ્રકૃતિએ બંધાશ્રયી કેટલી હોય ? ઉત્તર : સર્વઘાતી-૨, દેશઘાતી–૨૧, અઘાતી-૩ = ૨૬. પ્રશ્ન ૪૮૭. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે સર્વ-દેશ–અઘાતી પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી હોય ? ઉત્તર : સર્વઘાતી-૨, દેશઘાતી–૧૭, અઘાતી-૩ = ૨૨. પ્રશ્ન ૪૮૮. નવમાં ગુણસ્થાનકના બીજા ભાગે સર્વ-દેશ-અઘાતી પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી હોય? ઉત્તર : સર્વઘાતી–૨, દેશઘાતી૧૬, અઘાતી-૩ = ૨૧. પ્રશ્ન ૪૮૯ નવમાં ગુણસ્થાનકના ત્રીજા ભાગે સર્વ—દેશ-અઘાતી પ્રકૃતિએ બંધાશ્રયી કેટલી હોય? ઉત્તર સર્વઘાતી–૨, દેશઘાતી૧૫, અઘાતી-૩ = ૨૦. પ્રશ્ન ૪૯૦. નવમાં ગુણસ્થાનકના ચોથા ભાગે સર્વ—દેશ-અઘાતી પ્રકૃતિએ બંધાશ્રયી કેટલી હોય? ઉત્તર : સર્વઘાતી–૨, દેશઘાતી–૧૪, અઘાતી-૩ = ૧૯. પ્રશ્ન ૪૯૧, નવમા ગુણસ્થાનના પાંચમા ભાગે સર્વ—દેશ–અઘાતી પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી હોય? ઉત્તર : સર્વ ઘાતી–૨, દેશઘાતી–૧૪, આઘાતી-૩ = ૧૮. પ્રશ્ન ૪૯૨. દશમા ગુણસ્થાનકે સર્વ—દેશ–અઘાતી પ્રકૃતિને બંધાશ્રયી કેટલી છે? ઉત્તર : સર્વઘાતી-૨, દેશઘાતી-૧૨, અધાતી-૩ = ૧૭. મશ ૪૯૩, અગ્યાર, બાર, તેરમા ગુણસ્થાનકે સર્વ—દેશ-અઘાતી પ્રકૃતિએ બંધાશ્રયી કેટલી હોય? ઉત્તર : સર્વ ઘાતી-, દેશઘાતી–૦ અઘાતી-૧ = ૧. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy