________________
કર્મગ્રંથ-૫ નામ-૪૪ : પિંડ-૨૬, પ્રત્યેક–૫, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૪૪.
પિંડ-૨૬ : મનુષ્યગતિ, પંચે. જાતિ, દારિક-આહારક-તૈજસકામણ શરીર, દારિક-આહારક અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, –વર્ણાદિ, ૨-વિહાગતિ. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત.
સ્થાવર-8 : અસ્થિર, અશુભ, દુસ્વર.
પ્રશ્ન ૪૬૬. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય ? કઈ?
ઉત્તર : બે પ્રકૃતિને અંત થાય છે. નામ-૨ : આહારક શરીર–અંગોપાંગ.
પ્રશ્ન ૪૬૭. સાતમા ગુણસ્થાનકે અઘાતી પ્રકૃતિઓ કેટલી ઉદયમાં હોય ? કઈ?
ઉત્તર : ૪૬ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેદનીય-૨, આયુષ્ય-૧, નામ-૨, નેત્ર-૧ = ૪૬. નામ-૪ર : પિંડ–૨૪, પ્રત્યેક-પ, ત્રણ-૧૦, થાવર-૧ = ૪૨.
પ્રશ્ર ૪૬૮, સાતમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
ઉત્તર : ૩ પ્રકૃતિને અંત થાય છે. નામ : છેલ્લા ત્રણ સંઘયણે.
પ્રભ ૪૬૯, આઠમા ગુણસ્થાનકથી અગ્યારમાં ગુણસ્થાનક સુધી અઘાતી પ્રકૃતિએ કેટલી ઉદયમાં હોય? કઈ?
ઉત્તર : ૪૩ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. વેદનીય-૨, આયુષ્ય-૧, નામ-૩૯, ગોત્ર-૧ = ૪૩. નામ-૩૯ : પિંડ-૨૧, પ્રત્યેક-પ, વ્યસ-૧૦, સ્થાવર-૩ = ૩૯.
પ્રશ્ન ક૭૦. અગ્યારમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
ઉત્તર બે પ્રકૃતિને અંત થાય છે. નામ-૨ = 2ષભનારાચ, નારાચ સંઘયણ.
પ્રશ્ન ૪૭૧. બારમા ગુણસ્થાનકના અંત સમય સુધી અઘાતી પ્રકૃતિએ કેટલી ઉદયમાં હોય? કઈ?
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org