SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ૭ મિથ્યાત્વ-૧, અવિરતિ-૭, કષાય--ર૩, ગ-૩ = ૩૪. મિથ્યાત્વ–૧ : અનાગ મિ., કષાય-ર૩: (પુરૂષ-સ્ત્રીવેદ વિના). અવિરતિ–૭ : સ્પશેન્દ્રિય અસંયમ, છ કાયને વધ. વેગ-૩ : દારિક, ઔદારિક મિશ્ર, કામણ. પ્રશ્ન ૧૧૧૦. ત્રસકાય માર્ગણને વિષે કેટલા બંધ હેતુ હોય? ઉત્તર : સર્વે (બધાય) બંધ હેતુ હોય. પ્રશ્ન ૧૧૧૧. મનેયેગ માર્ગણાને વિષે કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર : પ૫ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ–પ, અવિરતિ-૧૨, કષાય-૨૫, ગ–૧૩ = ૫૫. ગ-૧૩ ઔદારિક મિશ્ર તથા કાર્પણ કાયાગ વિના. પ્રશ્ન ૧૧૧૨. વચનામ માણાને વિષે કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર : ૫૫ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ–પ, અવિરતિ-૧૨, કષાય-૨૫, યોગ–૧૩ = ૫૫ ગ-૧૩ : દારિક મિશ્ર તથા કાર્મણ કાગ વિના. પ્રશ્ન ૧૧૧૩ કાગ માગણને વિષે કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર : પણ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-૫, અવિરતિ-૧૨, કષાય-૨૫, ગ-૧૫ = ૫૭. પ્રશ્ન ૧૧૧૪ પુરૂષવેદ માર્ગણાને વિષે કેટલા બંધ હેતુઓ ઉત્તર : પપ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-પ, અવિરતિ-૧૨, કષાય-૨૩, ગ-૧ = પ. કષાય-૨૩ : (સ્ત્રીવેદનપંસદ વિના). પ્રશ્ન ૧૧૧પ સ્ત્રીવેદ માર્ગગાને વિષે કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર : પ૩ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-પ, અવિરતિ–ર, કષાય--ર૩, ગ-૧૩ = ૫૩. કષાય-ર૩ઃ (પુરૂષદ, નપુંસકવેદ વિના). ગ-૧૩ : આહારક, આહારક મિશ્ર કાગ વિના. હોય ? Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy