SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ હોય ? હોય ? હાય? હાય? હાય ? ચતુથમ ગ્રંથ પ્રશ્ન ૧૧૧૬ નપુંસકવેદ માર્ગણાએ વિષે કેટલા ખંધ હેતુએ ઉત્તર : ૫૫ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-૫, અવિરતિ-૧૨, કષાય–૨૩, ચેાગ-૧૫ = ૫૫. કષાય–૨૩ : (પુરૂષવેદ–સ્રીવેદ વિના). પ્રશ્ન ૧૧૧૭, દ્વેષ કષાય માર્ગણામાં કેટલા ખ'ધ હેતુ હોય? ઉત્તર : ૪૫ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-૫, અવિરતિ-૧૨, કષાય-૧૩, ચેગ-૧૫ = ૪૫. કષાય –૧૩ : અનંતાનુંધિ આદિ ૪ ક્રોધ, નવ નેકષાય. પ્રશ્ન ૧૧૧૮. માન કષાય માર્ગણાને વિષે કેટલા મધ હેતુઓ ઉત્તર ૪૫ બંધ હેતુઓ હાય છે. મિથ્યાત્વ-પ, અવિરતિ-૧૨, કષાય-૧૩, યેાગ-૧૫ = ૪૫, કષાય—૧૩ : અનંતાનુબધી આફ્રિ ૪ માન, નવ નેાકષાય. પ્રશ્ન ૧૧૧૯. માયા કષાય માર્ગણાને વિષે કેટલા બ`ધ હેતુઓ ઉત્તર ૪૫ બંધ હેતુઓ હાય છે. મિથ્યાત્વ-૫, અવિરતિ-૧૨, કષાય-૧૩, યાગ-૧૫ = ૪૫. કષાય-૧૩ : અનંતાનુંધિ આદિ ૪ માયા, નવ નાકષાય. પ્રશ્ન ૧૧૬૦. લાભ કષાય માર્ગણાને વિષે કેટલા અંધ હેતુએ ઉત્તર : ૪૫ બંધ હેતુએ હાય છે. મિથ્યાત્વ–પ, અવિરતિ-૧૨, કષાય-૧૩, ચૈાગ-૧૫ – ૪૫. કષાય—૧૩ : અનંતાનુબધિ આદિ ૪ લેાભ, નવ નાકષાય. પ્રશ્ન ૧૧૨૧, મતિજ્ઞાન માર્ગણાને વિષે કેટલા અંધ હેતુઓ ઉત્તર : ૪૮ અંધ હેતુએ હાય છે. મિથ્યાત્મ-૦, અવિરતિ-૧૨, કષાય-૧, યાગ-૧૫ = ૪૮. કષાય-૨૧ : અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, નવ નાકષાય. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy