________________
ચતુર્થ કર્મગ્રંથ (પુરૂષવેદ-વેદ વિના). ગ-૪: ઔદારિક, ઔદારિક મિત્ર, કામણ, અસત્યામૃષા વચનગ.
પ્રશ્ન ૧૧૦૪, પંચેન્દ્રિય જાતિને વિષે બંધ હેતુ કેટલા હોય ? ઉત્તર પ૭ બંધ હેતુઓ (સ) હોય છે. પ્રશ્ન ૧૧૦૫ પૃથ્વીકાય માર્ગણાને વિષે કેટલા બંધ હેતુ હોય? ઉત્તર : ૩૪ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-૧, અવિરતિ-૭, કષાય-ર૩, ગ-૩ = ૩૪.
મિથ્યાત્વ–૧ : અનાગિક મિથ્યાત્વ. અવિરતિ–૭: સ્પર્શેન્દ્રિય અસંયમ, છ કાયને વધ. કષાય-૨૩ : પુરૂષદ, સ્ત્રીવેદ સિવાય. યેગ-૩ : ઔદારિક, ઔદારિક મિશ્ર, કાર્પણ કાગ.
પ્રશ્ન ૧૧૦૬. અકાય માર્ગણાને વિષે બંધ હેતુ કેટલા હોય ? ઉત્તર : ૩૪ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-૧, અવિરતિ-૭, કષાય-ર૩, ગ-૩ = ૩૪.
મિથ્યાત્વ–૧ : અનાગ મિથ્યાત્વ, કષાય-૨૩ઃ (પુરૂષ-સ્ત્રીવેદ સિવાય). અવિરતિ-૭ : સ્પર્શેન્દ્રિય અસંયમ, છ કાયને વધ. ગ–૩ : ઔદારિક, ઔદ્યારિક મિશ, કાર્મણ.
પ્રશ્ન ૧૧૦૭, તેઉકાય માણાને વિષે કેટલા બંધ હેતુઓ હોય?
ઉત્તર ૩૪ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-૧, અવિરતિ-૭, કષાય-૨૩, ગ-૩ = ૩૪. પ્રશ્ન ૧૧૦૮ વાયુકાય માર્ગણાને વિષે કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર ૩૬ બંધ હેતુઓ હોય છે. - મિથ્યાત્વ-૧, અવિરતિ-૭, કષાય-૨૩, ગ-૫ = ૩૬.
મિથ્યાત્વ-૧ : અનાગ. અવિરતિ–૭ : પશેન્દ્રિય અસંયમ, છ કયને વધ. કષાય-૨૩: (પુરૂષ–સ્ત્રીવેદ વિના). ગ-૫ : દારિક, દારિક મિશ્ર, વૈક્રિય, વૈકિય મિથ, કામણ.
પ્રશ્ન ૧૧૦૯ વનસ્પતિકાય માર્ગણાને વિષે કેટલા બંધ હેતુ હોય?
ઉત્તર : ૩૪ બંધ હેતુઓ હોય છે.
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org