SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પપ પ્રશ્નોત્તરી ભાગ-૨ મિથ્યાત્વ ૫, અવિરતિ ૧૨, કષાય ૨૪ (નપુંસક વેદ વિના). ગ ૧૧ : ૪ મનના, ૪ વચનના, વૈક્રિય, વૈકિયમિશ્ર, કામણગ. પ્રશ્ન ૧૧૦૦. એકેન્દ્રિય જાતિને વિષે બંધ હેતુઓ કેટલા હોય? ઉત્તર : ૩૦ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ ૧, અવિરતિ ૭, કષાય ૨૩, ગ ૫ = ૩૬. મિથ્યાત્વ ૧ : અનાગિક મિથ્યાત્વ. અવિરતિ ૭ પશેન્દ્રિયઅસંયમ, ૬ કાયનો વધ. કષાય ૨૩ : પુરૂષદ, સ્ત્રીવેદ વિના. ગ ૫: ઔદારિક, દારિક મિશ્ર, વૈક્રિય, વૈક્રિય મિશ્ર, કાર્પણ કાગ. પ્રશ્ન ૧૧૦૧બેઇદ્રિય જાતિને વિષે કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર ૩૬ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ ૧, અવિરતિ ૮, કષાય ૨૩, ગ ૪=૩૬. મિથ્યાત્વ ૧ : અનાભોગિક મિથ્યાત્વ. અવિરતિ ૮: સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય-અસંયમ, ૬ કાયને વધ. કષાય ૨૩ : (પુરૂષદ-સ્ત્રીવેદ વિના). વેગ ૪ : ઔદારિક, ઔદારિકમિશ્ર, કામણ, અસત્યામૃષા વચનગ. પ્રશ્ન ૧૧૦૨. ઈન્દ્રિય જીવોને વિષે (માર્ગણને વિષે) કેટલા હેતુઓ હોય? ઉત્તર : ૩૭ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-૧, અવિરતિ-૯, કષાય-૨૩, ગ-૪ = ૩૭. મિથ્યાત્વ–૧ : અનાગિક મિથ્યાત્વ. અવિરતિ–૯ : સ્પર્શના, રસના, ઘાણ, ઇન્દ્રિય અસંયમ, છ કાયને વધ. કષાય-૨૩ઃ (પુરૂષવેદ-સ્ત્રીવેદ વિના). ગ-૪ : ઔદારિક, ઔદારિકમિશ્ર, કામણ કાયગ, અસત્યામૃષા વચનેગ. પ્રશ્ન ૧૧૦૩, ચઉન્દ્રિય જાતિને વિષે કેટલા બંધ હેતુઓ ઉતર : ૧૮ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ-૧, અવિરતિ-૧૦, કષાય–૨૩, ગ-૪ = ૩૮. મિથ્યાત્વ : અનાગ મિથ્યાત્વ. અવિરતિ–૧૦ : એશિનારસના, ઘણુ, ચક્ષુરાદ્રિય, અસંયમ, છ કાયને વધ. કષાય-૨૩ : હોય ? Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy