________________
ચતુર્થ કર્મગ્રંથ ચાગ ૯, ઉપગ ૭, લેડ્યા ૧, બંધહેતુ ૯, બંધ ૧, ઉદય છે, ઉદીરણ પ-ર, સત્તા ૭, અલ્પબદ્ધત્વ (૨) સંખ્યાતગુણ.
પ્રશ્ન ૧૦૯૪ તેરમા સગિ કેવલી ગુણસ્થાનકે જવસ્થાનકાદિ ૧૦ દ્વારના ભેદે કેટલા કેટલા હોય?
ઉત્તર : ૧૦ કારના ભેદે આ પ્રમાણે હોય છે. જીવભેદ ૧, યોગ ૭, ઉપગ ૨, લેશ્યા ૬, બંધહેતુ ૭, બંધ ૧, ઉદય ૪, ઉદીરણા ૨, સત્તા ૪ કર્મની, અલ્પાબહત્વ (૬) સંખ્યાતગુણા.
પ્રશ્ન ૧૦૯પ, ચૌદમા અગિ કેવલી ગુણસ્થાનકે જીવસ્થાનકાદિ ૧૦ દ્વારેના કેટલા કેટલા ભેદો હોય ?
ઉત્તર : ૧૦ દ્વારેના ભેદો આ પ્રમાણે હોય છે. જીવભેદ ૧, સંજ્ઞી પર્યાપ્ત, એગ , ઉપગ ૨, વેશ્યા ૦, બંધહેતુ , બંધ છે, ઉદય ૪ કર્મને, ઉદીરણા , સત્તા ૪ કર્મની (અઘાતિ), અલ્પબહુત્વ (૧૩) અનંતગુણા. બાસઠ માગણઓ માં બંધ હેતુઓનાં ૫૭ ભેદનું વર્ણન
પ્રશ્ન ૧૦૯૬. નરકગતિ માર્ગણામાં કેટલા અને કયા બંધ હેતુઓ હોય?
ઉત્તર : ૫૧ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ પ, અવિરતિ ૧૨, કષાય ૨૩ (પુરૂષ –સ્ત્રીવેદ વિના). ગ ૧૧ : ૪ મનના, ૪ વચનના, કાર્મણ, વૈકિય, ક્રિય મિશગ.
પ્રશ્ન ૧૦૯૭. તિર્યંચગતિ માર્ગણાને વિષે કેટલા બંધ હેતુઓ હોય?
ઉત્તર : પપ બંધ હેતુ હોય છે. મિથ્યાત્વ પ, અવિરતિ ૧૨, કષાય રપ, ગ ૧૩ = ૫૫.
ગ ૧૩ : આહારક, આહારક મિથ વિના. પ્રશ્ન ૧૦૯૮. મનુષ્યગતિ માણામાં કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર : સવે (૫૭) બંધ હેતુઓ હોય છે. પ્રશ્ન ૧૦૯૯. દેવગતિને વિષે કેટલા બંધ હેતુઓ હોય ? ઉત્તર પર બંધ હેતુઓ હોય છે.
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org