________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
પ૩
પ્રશ્ન ૧૦૮૮ સાતમાં અપ્રમત્ત ગુણસ્થાનકે ૧૦ દ્વારેના કેટલા ભેદે હોય ?
ઉત્તર : ૧૦ દ્વારેના ભેદે આ પ્રમાણે હોય છે. જીવદ ૧, યોગ ૧૧, ઉપગ ૭, લેડ્યા ૩, બંધહેતુ ૨૪, બંધ ૭-૮, ઉદય ૮, ઉદીરણા ૬, સત્તા ૮, અબદુત્વ (૭) સંખ્યાતગુણા.
પ્રશ્ન ૧૦૮૯ આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકે ૧૦ દ્વારેના કેટલા કેટલા ભેદે ઘટે છે?
ઉત્તર : જીવસ્થાનકાદિ ૧૦ કારોના ભેદે આ પ્રમાણે હોય છે. જીવભેદ ૧, ગ ૯, ઉપગ ૭, લેડ્યા ૧, બંધહેતુ ૨૨, બંધ ૭, ઉદય ૮, ઉદીરણું ૬, સત્તા ૮, અલ્પબહત્વ (૫) તુલ્ય (સરખા).
પ્રશ્ન ૧૦૯૦ : નવમા અનિવૃતિકરણ ગુણસ્થાનકે ૧૦ કારના કેટલા કેટલા ભેદ હોય?
ઉત્તર : જીવથાનકાદિ ૧૦ કારના ભેદે આ પ્રમાણે હોય છે. જીવભેદ ૧, ગ ૯, ઉપગ ૭, લેડ્યા ૧, બંધહેતુ ૧૬, બંધ ૭, ઉદય ૮, ઉદીરણા ૬, સત્તા ૮, અલ્પબદુત્વ (૪) તુલ્ય.
પ્રશ્ન ૧૦૯૧, દશમાં સૂમસંપરાય ગુણસ્થાનકને વિષે ૧૦ દ્વારના કેટલા કેટલા ભેદ ઘટે ?
ઉત્તર : જવરથાનકાદિ ૧૦ કારના ભેદે આ પ્રમાણે હેય છે. જીવભેદ ૧, ગ ૯, ઉપગ ૭, લેશ્યા ૧, બંધહેતુ ૧૦, બંધ ૬, ઉદય ૮, ઉદીરણા ૬-૫, સત્તા ૮, અલ્પબહત્વ (૩) વિશેષાધિક.
પ્રશ્ન ૧૦૯૨. અગ્યારમા ઉપશાંતમૂહ ગુણસ્થાનકે ૧૦ દ્વારેના કેટલા કેટલા ભેદે ઘટે છે?
ઉત્તર : ૧૦ દ્વારેના ભેદો આ પ્રમાણે હોય છે. જીભેદ ૧, ગ ૯, ઉપગ ૭, લેડ્યા ૧, બંધહેતુ ૯, બંધ ૧, ઉદય ૭, ઉદીરણ ૫, સત્તા ૮, એ૯૫બહત્વ (૧) સૌથી છેડા.
પ્રશ્ન ૧૦૯, બારમા ક્ષીણમેહ ગુણસ્થાનકે જીવસ્થાનકાદિ ૧૦ દ્વારેના ભેદ કયા કયા હોય?
ઉત્તર : ૧૦ કારના ભેદ આ પ્રમાણે હોય છે. વદ ૧,
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org