SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨ ચતુર્થ કર્મગ્રંથ દિક વિના) બંધ સાત અથવા ૮ કર્મને, ઉદય ૮ કર્મને, ઉદીરણ ૭ અથવા ૮ કર્મની, સત્તા ૮ કર્મની, અપબહુત અનંતગુણા. પ્રશ્ન ૧૦૮૩. બીજા સાસ્વાદન ગુણસ્થાનકે જીવસ્થાનકાદિ દશ દ્વારનાં કેટલા કેટલા ભેદ હોય? ઉત્તર : આ પ્રમાણે ભેદે હોય. જીવભેદ-૭ (છ અપર્યા, ૧ પર્યા), ગ-૧૩ (આહારદ્ધિક વિના) ઉપગ-પ (૩ અજ્ઞાન–૨ દર્શન), વેશ્યા-૬, બંધહેતુ-પ૦ ( મિથ્યાત્વ પાંચ વિના) બંધ–૭ અથવા ૮ કર્મને, ઉદય ૮ કમને, ઉદીરણા સાત અથવા ૮ કર્મની, સત્તા ૮ કર્મની, અલ્પબદ્ધત્વ (૧૦) અસંખ્યાતગુણા. પ્રશ્ન ૧૦૮૪, ત્રીજા મિશ્ર ગુણસ્થાનકાદિ દશ દ્વારેના ભેદો ક્યા યા હોય ? ઉત્તર : આ પ્રમાણે ભેદ હોય છે. જીવભદ-૧, ગ-૧૦, ઉપયોગ-૬, બંધહેતુ-૩, બંધ-૭ કિમ, ઉદય ૮ કમને, ઉદીરણા ૮ કર્મની, સત્તા ૮ કર્મની, અલ્પબદુત્વમાં (૧૧) અસંખ્યાતગુણા. પ્રશ્ન ૧૦૮૫. ચેથા અવિરતિ ગુણસ્થાનકને વિષે જીવસ્થાનકાદિ દશ દ્વારના કેટલા કેટલા ભેદ ઘટે છે? ઉત્તર : દશ દ્વારના ભેદે આ પ્રમાણે હોય છે : છવભેદ-૨, યોગ-૧૩, ઉપગ-૬, વેશ્યા-૬, બંધહેતુ ૪૬, બંધ-૭-૮, ઉદય-૮, ઉદીરણા ૭-૮, સત્તા-૮, અ૫ બહુ––(૧૨) અસંખ્યાતગુણા. પ્રશ્ન ૧૦૮૬. પાંચમા દેશવિરતિ ગુણથાનકમાં ૧૦ કારના કેટલા કેટલા ભેદે ઘટે છે? ઉત્તર : આ પ્રમાણે ભેદે હોય છે : જીવદ-૧, ગ-૧૧, ઉપગ-૬, લેડ્યા-૬, બંધહેતુ-૩૯, બંધ-૭-૮, ઉદય-૮, ઉદીરણ૭-૮, સત્તા-૮, અલ્પબહુવ–(૯) અસંખ્યાતગુણ. પ્રશ્ન ૧૦૮૭. છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકે કેટલા ભેદ ઘટે છે? ઉત્તર : ૧કારેના ભેદો આ પ્રમાણે ઘટે છે : જીવદ-૧, ગ-૧૩, ઉપગ-૭, લેણ્યા-૬, બંધહેતુ–૨૬, બંધ-૭-૮, ઉદય-૮, ઉદીરણા-૭-૮, સત્તા-૮, અલ્પબહત્વ (૮) સંખ્યાતગુણા. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy