SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ વધ. કષાય ૨૩ : ૧૬ કષાય, ( હાસ્યાદિ, નપુંસકવેદ. ચાગ ૨ : ઔદારિકમિશ્ર તથા કામણ કાયયેાગ, પ્રશ્ન ૧૦૩૧, સૂક્ષ્મ પર્યાપ્તા એકે, જીવાને કેટલા અંધ હેતુએ ઘટે ? ઉત્તર : ૩ર અંધ હેતુએ ઘટે છે. મિથ્યાત્વ ૧ : અનાભોગ મિથ્યાત્વ, અવિરતિ ૭ : સ્પર્શેન્દ્રિયને અસંયમ, ૬ કાયને વધુ. કષાય ૨૩ : ૧૬ કષાય, ૬ હાસ્યાદિ, નપુ ́સકવેદ. ચેાગ ૧: ઔદારિક કાયયાગ. ૪૧ પ્રશ્ન ૧૦૩૨. માદર અપર્યાપ્તા એકે. જીવાને કેટલા બધ હેતુઓ ઘટે ? ઉત્તર : ૩૩ ખ'ધ હેતુઓ હાય છે. મિથ્યાત્વ ૧ : અનાભાગ મિથ્યા. અવિરતિ ૭ : સ્પર્શેન્દ્રિય અસયમ, ૬ કાયના વધ. કષાય ૨૩ : ૧૬ કષાય, ૬ હાસ્યાદિ, નપુ ંસકવેદ. ચાગ ૨ : ઔદારિકમિશ્ર તથા કાણુ, પ્રશ્ન ૧૦૩૩. ખાદર પર્યાં. એકે. જીવાને કેટલા હેતુઓ હોય ? ઉત્તર : ૩૪ બંધ હેતુએ હોય છે. મિથ્યાત્વ ૧ : અનાલેગ મિથ્યાત્વ, અવિરતિ ૭ : સ્પર્શેન્દ્રિય અસંયમ, ૬ કાયનેા વધુ. કષાય ૨૩ : ૧૬ કષાય, ૬ હાસ્યાદિ, નપુ ંસકવેદ. યાગ ૩ : ઔદ્યારિક, વૈક્રિય, વૈક્રિયમિશ્ર. પ્રશ્ન ૧૦૩૪ એઇંદ્રિય અપર્યાં. જીવાને કેટલા હેતુઓ ઘટે? ઉત્તર : ૩૪ બંધ હેતુઓ હાય છે. મિથ્યાત્વ ૧ : અનાભાગ મિથ્યાત્વ. અવિરતિ ૮ : સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અસયમ, ૬ કાયના વધ. કષાય ૨૩ : ૧૬ કષાય, ૬ હાસ્યાદિ, નપુંસકવેદ, યેાગ ૨ : કાર્માણ, ઔદારિકમિશ્ર. પ્રશ્ન ૧૦૩પ, એઇંદ્રિય પર્યાં. જીવાને વિષે કેટલા હેતુઓ હોય ? ઉત્તર : ૩૪ અંધ હેતુએ હેાય છે. મિથ્યાત્વ ૧ : અનાલેગ, થાય ૨૩ : ૧૬ કષાય, ૬ હાસ્યાદિ, નપુ ંસકવેદ. અવિરતિ ૮ : સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અસયમ, ૬ કાયના વધ. ચેાગ ૨ : ઔદારિક તયા અસત્યામૃષાવચનચેાગ. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy