SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ કમ શ થ ઉત્તર : ૬ ખધ હેતુઓના અંત થાય છે. નેકષાય ૬ : હાસ્ય, રતિ, અતિ, શાક, લય, જુગુપ્સા. પ્રશ્ન ૧૦૨૪. નવમા ગુણઠાણે કેટલા મધ હેતુઓ હાય ? ઉત્તર : ૧૬ અંધ હેતુએ હેાય છે. કષાય ૭, યાગ ૯ = ૧૬. કષાય ૭ : સવલન ૪ કષાય, ૩ વેદ. ચેગ ૯ : ૪ મનના, ૪ વચનના, ઔદારિક કાયયેાગ, ૪ પ્રશ્ન ૧૦૨૫. નવમા ગુણુઠાણાના અ ંતે કેટલા હેતુને અંત થાય ? ઉત્તર : ૬ બંધ હેતુના અંત થાય છે. કષાય ૬ : સંજવલન ક્રોધ-માન-માયા, ૩ વેદ.. પ્રશ્ન ૧૦૨૬ દશમા ગુણુઠાણે કેટલા બંધ હેતુઓ હાય ? ઉત્તર : ૧૦ ખંધ હેતુઓ હોય છે. કષાય ૧, ચેગ ૯ = ૧૦. કષાય ૧ : સજ્વલન લેાભ. યાગ ૯ : ૪ મનના, ૪ વચનના, દારિક કાયયેાગ. પ્રશ્ન ૧૦૨૭. દેશમાં ગુઠાણુાના અંતે કેટલા હેતુના અંત થાય ? ઉત્તર : એક હેતુના અંત થાય છે. કષાય ૧ : સવલન લેબ. પ્રશ્ન ૧૦૨૮. અગ્યારમા તથા ખારમા ગુઠાણે કેટલા હેતુ હાય ? ઉત્તર : હું અંધ હેતુઓ હોય છે. યાગ ૯ : ૪ મનના, ૪ વચનના, ઔદારિક કાયયેાગ. પ્રશ્ન ૧૦૨૯. તેરમા શુઠાણે કેટલા અંધ હેતુઓ હાય ? ઉત્તર : છ ખ'ધ હેતુઓ હોય છે. યોગ છ : સત્યમન, સત્યવન, અસત્યાક્રૃષામન, અસત્યામૃષાવચન, ઔદારિક, ઔદારિકમિશ્ર, કામણ કાયયે ગ. ચૌદ જીવભેદને વિશે મધ હેતુનું વર્ણન ' પ્રશ્ન ૧૦૩૦. સૂક્ષ્મ અપર્યાપ્તા એકે. જીવાને વિષે કેટલા બધ હેતુઓ ઘટે? ઉત્તર : નીચે પ્રમાણે ૩૩ મધ હેતુઓ ઘટે છે. મિથ્યાત્વ ૧: અનાભાગ મિથ્યાત્વ. વિરતિ ૭ : સ્પર્શેન્દ્રિયને અસંયમ, ૬ કાયને Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy