SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ કષાય, ૯ નાકષાય, ગ ૧૧, ૪ મનને, ૪ વચનના, દારિક, વૈક્રિય, વૈક્રિય મિશ્ર. પ્રશ્ન ૧૦૧૭. દેશવિરતિ ગુણઠાણાના અંતે કેટલા હેતુને અંત થાય? તથા નવા દાખલ કેટલા થાય? ઉત્તર : ૧૫ હેતુઓને અંત થાય છે. અવિરતિ ૧૧, કષાય , પ્રત્યાખ્યાનીય ૪ કષા, તથા નવા બે દાખલ થાય છે. આહારક કાયેગ, આહાશ્ક મિશ્ર કાગ. પ્ર% ૧૦૧૮. પ્રમત્ત ગુણઠાણે કેટલા બંધ હેતુઓ હોય ? ઉત્તર : ૨૬ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ , અવિરતિ છે, કષાય ૧૩, ગ ૧૩=૨૬. કષાય ૧૩ : સંજ્વલન જ કષાય, નવ નેકષાય. એગ ૧૩ : કાશ્મણ-દારિકમિશ્ર વિનાનાં ૧૩ જાણવા. પ્રશ્ન ૧૦૧૯ પ્રમત્ત ગુણઠાણાના અંતે કેટલા હેતુને અંત થાય? ઉત્તર : ૨ બંધ હેતુને અંત થાય છે. વૈકિયમિશ્ર તથા આહારકમિશ્ર. પ્રશ્ન ૧૦૨૦. અપ્રમત્ત ગુણઠાણે કેટલા બંધ હેતુઓ હોય? ઉત્તર : ૨૪ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ છે, અવિરતિ , કષાય ૧૩, યેાગ ૧૧=૨૪. કષાય ૧૩: સંજવલન કષાય, ૯ નિકષાય. ગ ૧૧ : ૪ મનના, ૪ વચનના, ઔદારિક, વૈક્રિય, આહારક. પ્રશ્ર ૧૦૨૧, અપ્રમત્ત ગુણઠાણાના અંતે કેટલા હેતુને અંત થાય? ઉત્તર : ૨ બંધ હેતુનો અંત થાય છે(૧) વૈકિય કાયાગ (૨) આહારક કાગ. પ્રશ્ન ૧૦૨૨. આઠમા અપૂર્વકરણ ગુણઠાણે કેટલા હેતુઓ હેય? ઉત્તર : ૨૨ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ છે, અવિરતિ છે, કષાય ૧૩, ગ ૯=૩૨. વેગ ૯ : ૪ મનના, ૪ વચનના, ઔદારિક કાયેગ, પ્રશ્ન ૧૦૨૩, આઠમા ગુણઠાણાના અંતે કેટલા હેતુઓને અંત થાય ? Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy