________________
ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ક૭૮. મિથ્યાત્વના કેટલા ભેદ હોય છે? ઉત્તર : મિથ્યાત્વના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે
(૧) આભિગ્રહિક મિથ્યાત્વ (૨) અનભિગ્રહિક મિથ્યાત્વ (૩) આભિનિવેશિક મિથ્યાત્વ (૪) સાંશયિક મિથ્યાત્વ અને (૫) અભેગિક મિથ્યાત્વ.
પ્રશ્ન ૯૭૨ આભિગ્રહિક મિથ્યાત્વ કેને કહેવાય?
ઉત્તર : ગુણ-અવગુણને વિચાર્યા વિના જે મતને ગ્રહણ કરેલ હોય, તેને જ સારે માને અને બીજાની નિંદા કરે તથા પોતે ગ્રહણ કરેલ ખરાબ દર્શનથી નિવૃત્તિ ન પામે તે આભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય.
પ્રશ્ન ૯૮૦. આભિગ્રહિક મિથ્યાત્વવાળે જીવ શું ગ્રહણ કરે ?
ઉત્તર : આ જીવ દિગંબરાદિ વિપરીત દર્શનેમાંથી કેઈપણ એકાદ દર્શનને ગ્રહણ કરે.
પ્રશ્ન ૯૮૧. અનાભિગ્રહિક મિથ્યાત્વવાળો જીવ કોને કહેવાય ?
ઉત્તર જે જીવ સર્વદર્શન સારા છે એમ માને પણ તેમાં કઈ વિશેષપણાએ જાણી શકે નહીં. ગુણ-અવગુણની પરીક્ષા કરી શકે નહીં એ જે કેક મધ્યસ્થ પરિણામ તે અનાભિગ્રાહિક મિથ્યાત્વ કહેવાય.
પ્રશ્ન ૯૮૨ અભિનિવેશિક મિથ્યાત્વ કેને કહેવાય.
ઉત્તર : પિતે કરેલી વાતને સિદ્ધ કરવા માટે સૂત્ર તથા અર્થને મરડે, કુયુક્તિઓ કરે, ખોટા તર્કો ઊભા કરે, કઈ સમજાવે તે પણ પિતાને અર્થ મૂકે નહિ, તે તથા પોતાની માન્યતા જૂઠી છે, એમ સમજવા છતાં પણ પિતે કહેલું મૂકવા તૈયાર ન થાય તે આભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય છે. આ વાત અઢાર પાપસ્થાનકેમાંની મિથ્યા. ત્વની સઝાયમાં આ પ્રમાણે આવે છે. “જાણતાં કરે જુ” તે ગેષ્ઠામાહિલ આદિ નિન્હાની જેમ જાણવું.
પ્રશ્ન ૯૮૩ સાંશયિક મિથ્યાત્વ કેને કહેવાય ?
ઉત્તર : સશયિક મિથ્યાત્વ એટલે જિનેશ્વર ભગવંતેએ કહેલ તને વિષે સંશય ધારણ કરે. ગીતાર્થ ગુરૂ મળેલા હોય, છતાં સંશયને દૂર કરે નહિ, કારણ કે જો હું પૂછીશ તે ગુરૂ મને
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org