________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
પ્રશ્ન ૯૭૫, કષાય કોને કહેવાય ?
ઉત્તર : જેનાથી સસારના લાભ થાય તેનું નામ કષાય.
પ્રશ્ન ૯૭૬, યાગ કાને કહેવાય ?
ઉત્તર મન-વચન-કાયાના લબ્ધિ તયા કરણુ વીર્યરૂપ વ્યાપાર તે યાગ કહેવાય છે.
પ્રશ્ન ૯૭૭. કર્મ મધના ચાર હેતુએ કહ્યા, એમ શાસ્ત્રોમાં પાંચમા પ્રમાદ નામનેા પણ ખંધ-હેતુ કહ્યો છે તે અત્રે શા માટે કહ્યો નથી ?
૨૮
ઉત્તર : કામ ગ્રંથિક મતના અભિપ્રાય મદ્ય અને વિષયરૂપ પ્રમાદ નામના હેતુને અવિરત નામના હેતુમા અંતર્ભાવ કરેલ છે. માટે તે હેતુની જુદી વિવક્ષા કરેલ નથી અને કષાયને જુદા ગણેલ છે. વૈક્રિય લબ્ધિ વગેરેના આરંભ પ્રમાદથી કહ્યો છે. પણ તેને ચેગ ગ્રહણની અંદર અંતર્ગત ગણેલ છે માટે દોષ નથી.
4.
“સૂલ ચાર ભેદો (હેતુ)ના ઉત્તર બંધ હેતુઓનું વણુન’ અભિગહિય મણભિગડ્ડિયા-ભિનિવેસિગ્મ સ’સઈએ મણાભાગ... ।
પણ મિચ્છ ખાર અવિરઈ મણ કરણા નિયમ્મુ જિયવહા ॥ ૫૪ ॥ નવ સાલ કષાયા પત્નર જોગ ઇચ ઉત્તરાઉ સગવત્તા । ઇંગ ચઉ પણ તિ ગુણેસુ ચરૂ તિ દુ ઇગ પચ્ચ
મધ॥૧૫॥ ભાવા : અભિગ્રહિક, અનાભિગ્રહિક, આભિનિવેશિક; સાંશયિક તથા અનાલાગિક આ પાંચ પ્રકારના મિથ્યાત્વ હોય છે. તથા પાંચ ઈન્દ્રિય અને મન તે છનું અનિયમન તથા છ પ્રકારના જીવના વધ એમ ખાર પ્રકારની અવિરતિ કહેલ છે. ૫ ૫૪ ॥
-
નવ નાકષાય, ૧૬ કષાય આ પચ્ચીશ કષાયેા કહ્યા છે. તથા પંદર પ્રકારના યાગ કહેલ છે. એમ પ૭ ઉત્તર ખંધ હેતુએ થાય છે એક મિથ્યાત્વ ગુણઠાણે ચારે ય બંધ હેતુએ હાય છે.
ર થી પાંચ ગુઠાણું મિથ્યાત્વ સિવાયના ત્રણ અંધ હેતુઓ હોય. ૬ થી ૧૦ ગુણુઠાણું મિથ્યાત્વ-અવિરતિ સિવાય એ અંધ હેતુઓ હાય છે. ૧૧-૧૨-૧૩ ગુણુઠાણું એક યુગ નામના બંધ હેતુ હોય છે, ॥ ૫૫
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org