________________
ચતુર્થ કર્મથ
પ્રશ્ન ૯૫૫ ચઉરીન્દ્રિય માગણને વિષે કેટલા ઉપયોગ હોય?
ઉત્તર ૬ ઉપગ હોય છે : મતિ-શ્રતઅજ્ઞાન, અતિશ્રુતજ્ઞાન, ચક્ષુ-અચક્ષુદર્શન.
પ્રશ્ન ૯૫૬, સાસ્વાદન સમકિત માર્ગને વિષે કેટલા ઉપગ હોય?
ઉત્તર : ૬ ઉપગ હેય : ૩ જ્ઞાન, ૩ દર્શન. પ્રશ્ન ૯૫૭. અસની માર્ગણામાં કેટલા ઉપગ હોય?
ઉત્તર : ૬ ઉપગ હોય છે : ૨ અજ્ઞાન, ૨ જ્ઞાન અને ચક્ષુ-અચકુંદન.
માણુઓમાં જીવભેદ વન" પ્રશ્ન ૯૫૮. મતિજ્ઞાન માર્ગણામાં કેટલા જીવભેદ હોય? ક્યા?
ઉત્તર : ૬ છવભેદે હાય : બેઈ અપર્યા, તેઈ અપર્યા, ચઉ. અપર્યા, અસની, પંચે. અપર્યા, સની અપર્યા. તથા સની પર્યાપ્તા.
પ્રશ્ન ૯૫૯. કૃતજ્ઞાન માર્ગણામાં કેટલા જીવભેદો હોય? ક્યા ?
ઉત્તર : ૬ જીવભેદ હોય છે : બેઈ અપર્યા, તેઈ અપર્યા, ચઉ. અપર્યા, અસન્ની-પંચે. અપર્યાપ્તા, સન્ની અપર્યાપ્તા, સન્ની પર્યાપ્તા.
પ્રશ્ન ૯૬૦. સાસ્વાદન સમક્તિ માર્ગણામાં કેટલા જીવભેદ
હોય?
ઉત્તર : ૬ જીવભેદે હોય છેવિકલેન્દ્રિય અપર્યાપ્તા, અસત્ની પંચે. અપર્યાપ્તા, સન્ની અપર્યાપ્તા તથા સની પર્યાપ્તા.
ગુણસ્થાનકને વિષે લેહ્યાદ્વારનું વર્ણન" ઈસુ સન્હા તે તિગ, ઇગિ છ, સુકા અગિ અલેસા | બંધમ્સ મિચ્છ અવિરઈ, કસાય જગત્તિ ચઉ હેકે પ૩ /
ભાવાર્થ : એકથી છ ગુણસ્થાનકને વિષે છે લેડ્યા હોય છે. તેજે, પ, ફલ એ ત્રણ લેયા એકથી અપ્રમત્ત ગુણસ્થાનક સુધી
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org