________________
kkk
ચતુર્થ કમ માંથ
પ્રશ્ન ૯૩૯. અપર્યાં. અસન્ન પચે. જીવાને કેટલા ઉપયાગ
હાય
મતિ-શ્રુત અજ્ઞાન,
ઉત્તર : પાંચ અથવા છ ઉપયોગ હોય. મતિ-શ્રુત જ્ઞાન, અચક્ષુદન તથા ચક્ષુદર્શન. પ્રશ્ન ૯૪૦. સાસ્વાદન ગુણસ્થાનકે કેટલા જીવભે હાય ? ઉત્તર : છ જીવભેદે હાય છે. એઈ. અપર્યાં.,તે. મપર્યાં., ચઉં. અપર્યાં., અસન્ની પંચે અપર્યાં., સન્ની પંચે. અપર્યાં., તથા સન્ની પચ્ચે. પર્યાપ્ત.
પ્રશ્ન ૪૧. દેશવિરતિ ગુણસ્થાનકે ચેગ કેટલા હેાય? કયા કયા ? ઉત્તર : ૧૨ યાગ હાય છે. ૪ મનના, ૪ વચનના, વૈક્રિય, વૈક્રિય મિશ્ર, ઔદારિક કાયયેાગ તથા ઔદારિક મિશ્ર કાયયેાગ. પ્રશ્ન ૯૪૨, પ્રમત્ત ગુણસ્થાનકે કેટલા યેાગે હૈાય ?
ઉત્તર ૧૪ ધાગા હાય છે. ૪ મનના, ૪ વચનના, આહારક, આહારકમિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, ઔદારિક તથા ઔદારિકમિશ્ર કાયયે ગ પ્રશ્ન ૯૪૩. સાસ્વાદન ગુણસ્થાનકે ઉપયોગ કેટલા હોય ?
ઉત્તર : ૮ ઉપયોગ હૈાય છે. ૩ અજ્ઞાન, ૩ જ્ઞાન તથા ચક્ષુઅચક્ષુદન, મતાંતરે ૩ અજ્ઞાન સિવાયનાં પાંચ ઉપયોગ જાણવા. “ભાગ'ણાઓને વિષે ગુણસ્થાનકમાં મતભેદ વન
પ્રશ્ન ૯૪૪. એકેન્દ્રિય મા ામાં કેટલા ગુણસ્થાનક હોય ? ઉત્તર : એક પહેલુ' ગુણસ્થાનક જ હોય છે.
પ્રશ્ન ૯૪૫. પૃથ્વીકાય-અક્રાય-વનસ્પતિકાય મા ણામાં કેટલા ગુણસ્થાનકા હાય ?
હાય?
ઉત્તર : એક પહેલું ગુણસ્થાનક હેાય છે.
પ્રશ્ન ૯૪૬. મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન માર્ગણામાં કેટલા ગુણસ્થાનક
ઉત્તર : ખીજુ` તથા ૪ થી ૧૨. એમ દશ ગુણસ્થાન । હાય છે. પ્રશ્ન ૯૪૭. અવધિદર્શોન માણામાં કેટલા ગુણસ્થાનકા હાય ? ઉત્તર ૧ થી ૧૨ ગુણસ્થાનકે હાય છે.
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org