________________
ચતુર્થ કર્મગ્રંથ સાહારદુગ પમતે, તે વિવિહાર મીસ વિણુ ઈયરે | કમ્મરલ દુગંતાઈમ, મણ વયણ સજોગિન અગી ૫૦ |
ભાવાર્થ : પ્રમત ગુણસ્થાનકે આહારકટ્રિક સહિત ૧૩ ભેગ હોય છે. વૈકિયમિશ્ર–આહારક મિશ્ર લેગ સિવાય અપ્રમતે ૧૧ વેગ હિય. કામણ-દારિકમિશ્ર પહેલા છેલ્લા મન અને વચન ગે
સાગિ કેવલિ ગુણસ્થાનકે હેય અગિએ ન હોય પ૦ . આ પ્રશ્ન ૯૨૦. પ્રમત્ત ગુણસ્થાનકે કેટલા એગ હોય?
ઉત્તર : ૧૩ યોગ હોય છે : ૪ મનના, ૪ વચનના, ઔદારિક યોગ, વૈકિય મિગ તથા આહારક, આહારકમિશ્ર વેગ હેય. * પ્રશ્ન ૯૨૧. પ્રમત્ત ગુણસ્થાનકે ૧૩ પેગ કઈ રીતે ઘટે?
ઉત્તર : પ્રમત્ત ગુણસ્થાનક પર્યાપ્તાવસ્થામાં હોય છે, તેથી ૪ મનના, ૪ વચનના, ઔદારિક કાયયેગ, એ નવગ હોય. વૈક્રિય લિબ્ધિવાળા જીની અપેક્ષાએ આહારક શરીર બનાવતાં આહારદ્ધિક ગે પણ હોય છે. એમ ૧૩ ગે હોય.
'પ્રશ્ન ૯૨૨. અપ્રમત્ત ગુણસ્થાનકે કેટલા ગે હોય? . ઉત્તર : ૧૧ ગો હોય છે : ૪ મનના, ૪ વચનના, ઔદારિક, વૈક્રિય, આહારક. " પ્રશ્ન ૯૨૩. અપ્રમત્ત ગુણસ્થાનકે વૈકિયમિશ્ર તથા આહારક મિશ્ર વેગ શા માટે ન હોય? વૈક્રિય, આહારક શા માટે હોય?
:ઉત્તર : અપ્રમત્ત ગુણસ્થાનકે આ બે યોગ જ નથી હોતા, કારણકે લબ્ધિને પ્રારંભકાળ પ્રમાદમાં થાય છે એટલે પ્રમત્ત ગુણસ્થાનકે થાય છે માટે અપ્રમત્ત ગુણસ્થાનકે ન હોય. (પણ વૈકિય કાય
ગ તથા આહારક કાયવેગવાળા છ સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકને પામી શકે છે. તેથી તે બે હોય છે). - પ્રશ્ન ૨૪. સગિ કેવલી ગુણસ્થાનકે કેટલા પેગો હોય?
ઉત્તર : સાત ગે હોય છે : સત્ય મગ, અસત્યામૃષા મોગ, સત્ય વચનગ, અસત્યામૃષા વચનેગ, કામણ-દારિક તથા ઔદારિક મિશ્રયેગ,
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org