SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૯૧૦. અવિરતિ સમકિતી ગુણઠાણે કેટલા પેગો હોય? ઉત્તર : ૧૪ ગે હોય છે : ૪ મનના, ૪ વચનના, ઔદારિક, દારિક મિશ્ર, વૈક્રિય, વૈકિય મિશ્ર તથા કર્મણ કાગ. પ્રશ્ન ૧૧. દેશવિરતિ ગુણઠાણે કેટલા એગો હોય? ઉત્તર : ૧૧ ગે હોય છે : ૪ મનના, ૪ વચનના, દારિક, વૈક્રિય તથા વૈક્રિય મિશ્ર. પ્રશ્ન ૯૧૨ અપૂર્વ કરણ આદિ પાંચ ગુણસ્થાનકે કેટલા વેગે હોય? ઉત્તર : એપૂર્વકરણ, અનિવૃત્તિ કરણ, સૂક્ષ્મપરાય, ઉપશાંત મેહ, ક્ષીણમેહ એ પાંચ ગુણસ્થાનકને વિષે નવ યુગ હેય છે. ૪ મનના, ૪ વચનના, ઔદારિક કાયયેગ. પ્રશ્ન હ૧૩ મિશ્ર ગુણસ્થાનકે કાર્પણ કાયાગ કેમ ન સંભવે? ઉત્તર : કાર્પણ કાગ વિગ્રહ ગતિમાં રહેલા જીવોને હોય છે. '(મિશ્ર ગુણથાનક અપાંતરાલ (વિરહ ગતિમાં) ગતિમાં હેતું નથી) તથા આ ગુણસ્થાનકે મરણનો અભાવ હોવાથી અપાંતરાલ ગતિમાં આ ગુણથાનકને અભાવ હોય છે પ્રશ્ન ૯૧૪. ઔદારિક મિશ્રણ, મિશ્ર ગુણસ્થાનકે શા માટે ન હોય? ઉત્તર : ઔદાકિ મિશ્રગ અપર્યાપ્તાવસ્થામાં હોય છે. જ્યારે મિશ્રગુણસ્થાનક અપર્યાપ્તાવસ્થામાં હોતું નથી, તેથી ન હેય. પ્રશ્ન ૯૧પ. વૈકિય મિગ મિશ્રગુણસ્થાનકે શા માટે ન હોય? ઉત્તર : મિશ્રગુણસ્થાનક પર્યાપ્તાવસ્થામાં હોય છે. જ્યારે વૈક્રિયમિશ્ર કાગ દેવતા તથા નારકીના જેને અપર્યાપ્તાવસ્થામાં હોય છે, તેથી આ ગ ઘટતું નથી. પ્રશ્ન ૯૧૬. મનુષ્ય અને તિય મિશ્ર ગુણસ્થાનકે રહેલા હોય તેઓને વૈકિય કાગ કરતાં આરંભ કાલે વૈક્રિય મિશ્ર કાયાગ હોય છે તે તેની અપેક્ષાએ અત્રે કેમ લીધે નથી? * * * : ' ' . ' Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy