SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૭ અપર્યા, તેઈ અપચો, ચઉ. અપર્યા, અસન્ની પંચે. અપર્યા, સની પંચે. અપચ, સની પર્યાપ્ત . પ્રશ્ન ૯૦૪. મિશ્ન ગુણસ્થાનકે કેટલા જીવભેદ હોય? ઉત્તર : સની પર્યાપ્ત નામક એક જીવભેદ હોય છે. પ્રશ્ન ૯૦૫ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે કેટલા જીવલે હોય? ક્યા ક્યા? ઉત્તર : બે જીવભેદે હોય છેઃ સની પર્યાપ્ત, સની અપર્યાપ્ત. પ્રશ્ન ૯૦૬. દેશવિરતિ ગુણથી અગી ગુણસ્થાનક સુધીમાં કેટલા જીવભેદ ઘટે છે? ઉત્તર એક જીભેદ ઘટે છે ઃ સની પર્યાપ્ત. “ચૌદ ગુણકાણાને વિષે યોગોનું વર્ણન" મિચ્છ દુગિ અજઈ જેગા-હાર દુગણ અપૂવ્સ પણ ઉI મણ વય ઉરલ સવિઉવિ મીસિ વિકવિ દુગ સે ! ૪૯ . ભાવાર્થ :- મિથ્યાત્વ, સાસ્વાદન, અવિરતિ એ ત્રણ ગુણઠાણે આહારકટ્રિક સિવાયના ૧૩ મેંગો હોય છે. અપૂર્વકરણ આદિ પાંચમાં ૪. મનના, ૪ વચનના, દારિયેાગ હોય છે. મિથે વૈક્રિય સહિત જાણવા, દેશવિરતિએ વૈક્રિયદ્ધિક સહિત જાણવા ૪૯ પ્રશ્ન ૯૦૭. મિથ્યાત્વ ગુણસ્થાનકે કેટલા ગે હોય? ઉત્તર : ૧૩ ગે હોય છે : ૪ મનના, ૪ વચનના, ઔદારિક, દારિક મિશ્ર, વૈક્રિય, વૈક્રિય મિશ્ર તથા કાર્પણ કાગ. પ્રશ્ન ૯૦૮, સાસ્વાદન ગુણસ્થાનકે કેટલા યોગ હોય? ઉત્તર , ૧૩ ગે હોય છેઃ ૪ મનના, ૪ વચનના, દારિક, દારિક મિશ્ર, વૈક્રિય, વૈક્રિય મિશ્ર તથા કાર્મણ કાયયેગ. ' આ પ્રશ્ન ૯૦૯ મિશ્ર ગુણસ્થાનકે કેટલા ગે હોય? - ઉત્તર : ૧૦ ગો હોય છે : ૪ મનના, ૪ વચનના, દારિક તથા કિ કાયાગ. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy