SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૮૯૯ : કેઈપણ પંદર માર્ગણ ઘટે એવી માગણી કેટલી? ઉત્તર : એવી માગણા બે છે . કેવલજ્ઞાન, કેવલદર્શન. પ્રશ્ન ૯૦૦. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિયાને વિષે (એટલે યુગલિક તિર્યને વિષે) કેટલી માગ ણાઓ ઘટે છે ? કઈ કઈ? ઉત્તર : આવા તિર્યને વિષે ૩૪ માર્ગણાઓ ઘટે છે, અથવા ૩૫ ઘટે છેઃ તિર્યંચગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ ગ, પુરૂષદ, સ્ત્રીવેદ, ૪ કષાય, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન, શ્રતઅજ્ઞાન, અવિરતિ, સંયમ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, કૃષ્ણાદિ ૬ લેશ્યા, ભવ્ય, ૬ સમતિ, સન્ની, આહારી. પાંત્રીસમી અનાહારી માગણ વિચારણીય છે. પ્રશ્ન ૯૦૧ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યને (યુગલિકમનુષ્યને) વિષે કેટલી માર્ગણા ઘટે છે? ઉત્તર : આવા મનુષ્યને વિષે ૩૪ માર્ગણાઓ ઘટે છે અથવા ૩૫. મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ મેગ, પુરૂષદ, સ્ત્રીવેદ, ૪ કષાય, મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, મતિજ્ઞાન, શ્રતઅજ્ઞાન, અવિરતિ, સંયમ, ચક્ષુદર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ૬ સમકિત, સની, આહારી. ૩૫ મી અનાહારી માર્ગણ વિચારણીય છે. ગુણસ્થાનકને વિષે જીવલેદાદિ દ્વારેનું વર્ણન" સવજી અઠાણ મિચ્છ, સગ સાસણિ પણ અપજજ સનિ દુગ સમે સન્નિ દુવિહા, સેસેસુ સનિ પજો ૪૮ ભાવાર્થ : મિથ્યાત્વ ગુણઠાણે બધાય જીવભેદ હોય છે. સાસ્વાદન ગુણઠાણે પાંચ અપર્યાપ્તા સનિદ્રિક સાથે સાત જીવભેદે હેય. સમ્યકૂવે સનિશ્ચિક જીવે છે. બાકીના ગુણઠાણે એક સનિ પર્યાપ્ત જીવ ભેદ હોય છે. ૪૮ | પ્રશ્ન ૯૦૨. મિથ્યાત્વ ગુણસ્થાનકે કેટલા જીવભેદ હોય ? ઉત્તર : ચોદે ચૌદ છવભેદ હોય છે. પ્રશ્ન ૯૩. સાસ્વાદન ગુણસ્થાનકે કેટલા જીવભેદો હોય? ઉત્તર : સાત જીવભેરે હોય છે : બાદર અપર્યા. એકે, બે | ૪૮ . Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy