________________
પ્રશ્નોત્તરી ભાગ–૨
ઉત્તર : એવી એક મા ણા છે : અસન્ની.
પ્રશ્ન ૮૯૦. કોઈ પણ પાંત્રીસ માગણા ઘટે એવી માગ ણાએ
કેટલી ?
ઉત્તર : એવી એ માણા છે : નરકગતિ, વિભ’ગજ્ઞાન. પ્રશ્ન ૮૯૧ કોઈપણ તેત્રીસ મા ણાએ ઘટે એવી માગણુા
કેટલી ?
ઉત્તર એવી ત્રણ માણાએ છે : સામાયિક, છેદેપસ્થાપનીય ચારિત્ર, દેશવિરતિ ચારિત્ર.
પ્રશ્ન ૮૯૨. કોઈ પણ ખત્રીસ માર્ગા ઘટે એવી માણા
કેટલી ?
ઉત્તર : એવી એ માગણા છે : પરિહાર વિશુદ્ધ ચારિત્ર, મિશ્ર સમક્તિ.
પ્રશ્ન ૮૯૩ કાઈ પણ અઠ્ઠાવીસ મા ણાએ ઘટે એવી માણા
કેટલી ?
૧૫
ઉત્તર : એવી એક માણા છે : એકેન્દ્રિય જાતિ.
પ્રશ્ન ૮૯૪ કોઈપણ પચ્ચીશ માણા ઘટે એવી માણા
કેટલો?
ઉત્તર : એવી એક માણા છે : ચઉરિન્દ્રિય જાતિ.
પ્રશ્ન ૮૯૫. કોઈપણ ચાવીસ માગણા ઘટે એવી માણા
કેટલી ?
ઉત્તર : એવી પાંચ મા ણા છે : એઇન્દ્રિય, તેઇન્દ્રિય, પૃથ્વીકાય, અપ્લાય, વનસ્પતિકાય.
પ્રશ્ન ૮૯૬. કોઈપણ ત્રેવીસ માગણુા ઘટે એવી માગણુા કેટલી ? ઉત્તર : એવી એક માણા છે : યથાખ્યાત ચારિત્ર. પ્રશ્ન ૮૮૭, કોઈપણ ખાવીસ મા ણા ઘટે એવી માણા કેટલી ? ઉત્તર : એવી એ માગણા છે : તેઉકાય, વાયુકાય. પ્રશ્ન ૮૯૮ કોઈપણ એકવીસ માણા ઘટે એવી માણા
ચારિત્ર
કેટલી ?
ઉત્તર : એવી એક માણા છે ઃ સૂક્ષ્મસ પરાય
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org