SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ–ર પ્રશ્ન ૮૭૨. કોઈપણ એકસઠ માણાએ ઘટતી હાય એવી માણા કેટલી ? ઉત્તર : કોઈપણ એકસઠ માણા ઘટતી હેાય એવી ૨ માણા છે : (૧) ભવ્ય (૨) આહારી. પ્રશ્ન ૮૭૩. કોઈપણ સાઠ માણાએ ઘટે એવી માણા કેટલી ? ઉત્તર : એવી એક માણા છે : (૧) અચક્ષુ દન. પ્રશ્ન ૮૭૪. કોઈપણુ છપ્પન માર્ગણુાએ ઘટે એવી માણા કેટલી ? ઉત્તર : એવી ૨ માણાએ છે : (૧) ત્રસકાય (૨) લાભકષાય. પ્રશ્ન ૮૭૫. કોઈપણ પંચાવન મા ાઓ ઘટે એવી માણાએ કેટલી ? ઉત્તર : એવી પાંચ માર્ગણા છે : (૧) વચનયાગ (૨) નપું. વેદ (૩) ધ (૪) માન (પ) માયાકષાય. પ્રશ્ન ૮૭૬ કોઈપણ ત્રેપન માણાએ ઘટે એવી માશાએ કેટલી ? ઉત્તર : એવી છ માણાઓ છે : પંચે. જાતિ, અવિરતિ, કૃષ્ણાદિ ૩ લેશ્યા, અનાહારી. પ્રશ્ન ૮૭૭. કોઈપણ ખાવન માણાએ ઘટે એવી માણા કેટલી ? ૧૩ ઉત્તર : એવી એક સન્ની માણા છે. પ્રશ્ન ૮૭૮. કોઈપણ એકાવન માણા ઘટે એવી માણા કેટલી ? ઉત્તર : એવી ૩ માણા છે : તિય ચગતિ, મનયાગ, ચક્ષુદન. પ્રશ્ન ૮૭૯. કોઈપણ પચાસ માણીએ ઘટે એવી માણા કેટલી ? ઉત્તર : એવી એક માગ ણા છે : મનુષ્યગતિ. પ્રશ્ન ૮૮૦. કોઈપણુ છેતાલીશ માગણુાએ ઘટે એવી માણા કેટલી? Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy