SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ કર્મગ્રંથ અણહારી માર્ગણ ૧૩ મે ગુણઠાણે સમુદ્દઘાતમાં ૩-૪-૫ સમયે હેય. તથા ચૌદમા ગુણઠાણે હોય, પરભવ જતાં જેને હેય. પ્રશ્ન ૮૬૭ સની માર્ગણાને વિષે કેટલી માર્ગણાઓ ઘટે ? ઉત્તર : પર માર્ગણાઓ ઘટે છે : ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ મેગ, ૩ વેદ, ૪ કષાય, પ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સન્ની, આહારી તથા અણહારી. પ્રશ્ન ૮૬૮, અસની માર્ગને વિષે કેટલી માર્ગણાઓ ઘટે ? ઉત્તર : ૩૬ માણાઓ ઘટે છે મનુષ્ય, તિર્યંચગતિ, ૫ જાતિ, ૬ કાય, કાયયેગ, વચનેગ, નપુંસકવેદ, ૪ કષાય, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-ચક્ષુ દર્શન, પહેલી જ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદ, અસી, આહારી તથા અણહારી. પ્રશ્ન ૮૬૮. આહારીને વિષે કેટલી માગણએ ઘટે ? ઉત્તર : ૬૧ માર્ગણાઓ ઘટે છે : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, પ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સની, અસની, આહારી. પ્રશ્ન ૮૭૦. અનાહારીને વિષે કેટલી માર્ગણાઓ ઘટે? ઉત્તર : પર/પ૩ માર્ગણાઓ ઘટે છે : ૪ ગતિ, પ જાતિ, ૬ કાય, ૩ યેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન (મન:પર્યવ વિના), અવિરતિ-યથાખ્યાત સંયમ, ૩ અજ્ઞાન, અચક્ષુ-અવધિ-કેવલ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૪ સમકિત (મિશ-ઉપશમ સિવાય), સન્ની, અસની, અણહારી. મતાંતરે ઉપશમ સમિતિ સહિત ગણતાં અત્રે અણહારી માર્ગણામાં વચનગ તથા મગ લીધેલ છે. તે વિચારણય જણાય છે. જે તે ન ગણીએ તે અણડારી માર્ગણાને વિષે ૫૦ અથવા ૫૧ માર્ગણાઓ થાય છે. પ્રશ્ન ૮૭૧. બાસઠે બાસઠ માર્ગણાઓ ઘટતી હોય એવી માર્ગણ કેટલી હોય? કઈ કઈ? ઉત્તર : એવી એક કાગ માગણ છે. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy