________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
પ્રમ ૮૬૧ મિથ્યાત્વને વિષે કેટલી માર્ગણાઓ ઘટે?
ઉત્તર : ૪૪ માર્ગણાઓ ઘટે છેઃ ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ગ, વેદ, ૪ કષાય, 8 અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-અચક્ષુ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસની, આહારી, અણાહારી.
પ્રશ્ન ૮૬૨. સાસ્વાદનને વિષે કેટલી માર્ગણાઓ ઘટે?
ઉત્તર : ૪ર માગણીઓ ઘટે છેઃ ૪ ગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, અષ્કાય, વનસ્પતિકાય, ત્રસકાય, ગ, ૩ વેદ, ૪ કષાય, કે અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-ચક્ષુ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, સાસ્વાદન, સન્ની, અસત્ની, આહારી, અણહારી.
પ્રશ્ન ૮૬૩. મિશ્ર સમક્તિને વિષે કેટલી માર્ગણ ઘટે?
ઉત્તર : ૩૨ માર્ગણાઓ ઘટે છે યા ૩૬ : ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ભેગ, ૩ વેદ, ૪ કષાય, 8 અજ્ઞાન, અવિરતિસંયમ, ચક્ષુ-અચક્ષુ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, મિશ્ર સમક્તિ, સની તથા આહારી. મતાંતરે ૩ જ્ઞાન, અવધિદશન એ ૪ અધિક ગણતાં ૩૬ થાય છે.
પ્રશ્ન ૮૬૪. ઉપશમ સમક્તિને વિષે કેટલી માર્ગણુઓ ઘટે?
ઉત્તર : ૪૦ માર્ગણાઓ ઘટે યા ૪૧ : ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ૬ શ્યા, ભવ્ય, ઉપશમ સમક્તિ, સન્ની, આહારી. મતાંતરે અણહારી. આ પ્રશ્ન ૮૬૫. ક્ષપશમ સમક્તિને વિષે કેટલી માગ ણાઓ ઘટે?
ઉત્તર : ૩૯ માર્ગણાઓ ઘટે છે : ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ યેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૫ સંયમ (સૂફમસંપાય, યથાખ્યાત સિવાય), ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમસમક્તિ, સની, આહારી તથા અણુહારી.
પ્રશ્ન ૮૬૬. ક્ષાયિક સમક્તિને વિષે કેટલી માગણીઓ ઘટે?
ઉત્તર : ૪૩ માર્ગણાઓ ઘટે છેઃ ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, પ જ્ઞાન, છ સંયમ, ૪ દર્શન, ૬ લેડ્યા, ભવ્ય, સાયિક સમકિત, સની, આહારી, અણહારી.
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org