________________
ચતુર્થકમ ગ્રંથ
૭ ચેાગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ અજ્ઞાન, ૫ સયમ,, કે દર્શન કાપેાત લેશ્યા, ભવ્ય, અભવ્ય, - સમકિત, સન્ની, આહારી તથા અણાહારી.
ܙ
પ્રશ્ન ૮૫૬. તેજો—લેશ્યાને વિષે કેટલી માણાએ ઘટે? ઉત્તર : ૪૭ માણાએ ઘટે છે : ૩ ગતિ (નરક સિવાય) એકે. જાતિ, પંચે. જાતિ, પૃથ્વીકાય, અકાય, વન. કાય, ત્રસકાય, ક યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સયમ, કે ક્રેન, તેને લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસન્ની, આહારી તથા અણુાહારી.
પ્રશ્ન ૮૫૭. પદ્મલેશ્યાને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : ૪૨ માણાએ ઘટે છે. દેવ, મનુષ્ય, તિય ચગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ ચાગ, ૭ વેદ, ૪ ક્રુષાય, ૪ જ્ઞાન, ૭ અજ્ઞાન, ૫ સયમ, ૩ દર્શન, પદ્મલેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સન્ની, આહારી તથા અનાહારી.
પ્રશ્ન ૮૫૮. શુકલલેશ્યાને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : ૪૬ માણા ઘટે છે. દેવ-મનુષ્ય-તિય ચગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ક યાગ, ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સયમ, ૪ દર્શોન, શુકલલેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સન્ની, આહારી તથા અણાહારી.
પ્રશ્ન ૮૫૯ ભવ્ય માણાને વિષે કેટલી માણાએ ઘટે? ઉત્તર : ૬૧ માગણા ઘટે છે : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૭ ચેાગ, ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૭ અજ્ઞાન, ૭ સંયમ, ૪ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ૬ સમક્તિ, સન્ની અસન્ની, આહારી તથા અણાહારી. પ્રશ્ન ૮૬૦. ભવિને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : ૪૩ માણાએ ઘટે છે : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, કુ યાગ, ૩ વેઢ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચા-અચક્ષુ દન, ૬ લેશ્યા, અભવ્ય, મિશ્ચાત્વ, સન્ની, અસુન્ની, આહારી, ગણુાહારી.
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org