SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ત્રસકાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસની, આહારી. પ્રશ્ન ૮૫૦. અચક્ષુદર્શનને વિષે કેટલી માર્ગણાઓ ઘટે? ઉત્તર : ૬૦ માર્ગણાઓ ઘટે છે : ૪ ગતિ, પ જાતિ, ૬ કાય, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, 3 અજ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સની, અસની, આહારી તથા અણુહારી. પ્રશ્ન ૮૫૧. અવધિદર્શનને વિષે કેટલી માર્ગણાઓ ઘટે? ' ઉત્તર : ૪૩ માર્ગણાઓ ઘટે છે યા ૪૪ : ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ યેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ઇલેશ્યા, ભવ્ય, ઉપશમ, પિશમ, ક્ષાયિક સ, સની, આહારી તથા અણુહારી. મતાંતરે મિશ્ર સમક્તિ ગણતાં ૪૪ થાય છે. પ્રશ્ન ૮૫૨. કેવલદર્શનને વિષે કેટલી માગણાઓ ઘટે? ઉત્તર : ૧૫ માર્ગણ ઘટે છે : મનુષ્યગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩યેગ, કેવલજ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલદર્શન, શુકલેશ્યા, ભવ્ય, ક્ષાયિકસમક્તિ, સન્ની, આહારી તથા અણહારી. પ્રશ્ન ૮૫૩. કૃષ્ણલેશ્યાને વિષે કેટલી માર્ગણ ઘટે? ઉત્તર : ૫૩ માર્ગણાઓ ઘટે છે : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, (સૂમ સંપરાય યથા ખ્યાત સિવાય) કે દર્શન, કૃષ્ણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સની, અસની, આહારી તથા અણુહારી. પ્રશ્ન ૮૫૪. નીલેશ્યાને વિષે કેટલી માર્ગણાઓ ઘટે? ઉત્તર : પ૩ માર્ગણાઓ ઘટે છે : ૪ ગતિ, ૫ જાતિ, દ કાય, ગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, કે દર્શન, નીલ ગ્લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સની, અસની, આહારી તથા અણહારી. પ્રશ્ન ૮૫૫, કાપિત લેશ્યાને કેટલી માર્ગણાઓ ઘટે ? ઉત્તર : પ૭ માગણએ ઘટે છે : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy