________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
ઉત્તર : ૪૬ માર્ગણાઓ, મતાંતરે ૪૦ : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, 3 ભેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, સની, અસત્ની, આહારી, અણાહારી. મતાંતરે વિકલેન્દ્રિય જાતિ, અસની, સાસ્વાદન મિશ્ર વિના જાણવી.
પ્રશ્ન ૮૪૦ શ્રત અજ્ઞાનને વિષે કેટલી માર્ગણ ઘટે?
ઉત્તર : શ્રુત અજ્ઞાનને વિષે ૪૬ માર્ગણાઓ ઘટે, મતાંતરે ૪૦ : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યેગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ દર્શન, અચકું દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભ, મિથ્યાત્વ, સાસ્વાદન, મિથ, સન્ની, અસન્ની, આહારી તથા અણહારી, મતાંતરે વિકલેન્દ્રિય જાતિ, અસન્ની, સાસ્વાદન, મિશ્ર સમક્તિ વિના જાણવી.
પ્રશ્ન ૮૪ વિભંગ જ્ઞાનને વિષે કેટલી માગણીઓ ઘટે?
ઉત્તર : ૩૬ માર્ગણાઓ ઘટે છે, મતાંતરે ૩૪ : ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, સંયમ, ચક્ષુ-અચક્ષુ દર્શન, ૬ લેહ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, સન્ની અને આહારી તથા અણહારી, મતતરે મિશ્ર સમક્તિ વિના ૩૫ માર્ગણાઓ ઘટે છે.
પ્રશ્ન ૮૪ર. સામાયિક ચારિત્રને વિષે કેટલી માગણીઓ ઘટે?
ઉત્તર : ૩૩ માર્ગણાઓ હોય છે કે મનુષ્ય ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક-ચારિત્ર, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, સન્ની, આહારી, ઉપશમ, પશમ, ક્ષાયિક સમકિત. - પ્રશ્ન ૮૪૩ છેદે પસ્થાપનીથ ચારિત્રને વિષે કેટલી માર્ગણાઓ ઘટે?
ઉત્તર : ૩૩ માણાઓ હોય છે કે મનુષ્યગતિ, પશે. જાતિ, ત્રસકાય, ૩ યુગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, છેદો પસ્થાપનીય-ચારિત્ર, ૩ દર્શન, ૬ લેહ્યા, ભવ્ય, ઉપશમ– પશમ, ક્ષાયિક સમકિત, સન્ની તથા આહારી.
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org