SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ } ચતુર્થ ક ગ્ર ંથ પ્રશ્ન ૮૩૪, મતિજ્ઞાનને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : ૪૩ માણાએ ઘટે છે મતાંતરે ૪૯ : ૪ ગતિ, પચે. જાતિ, ત્રસકાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સયમ, ૩ દન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ-ક્ષયાપશમ, ક્ષાયિક, સમકિત, સન્ની, આહારી તથા અણુાહારી. મતાંતરે એઇ.-તેઈ.-ચ. જાતિ તથા મિશ્ર સમકિત સહિત ગણાય અને અસની સાસ્વાદન સમકત. પ્રશ્ન ૮૩૫, શ્રુતજ્ઞાનને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : ૪૩ માણા, મતાંતરે ૪૯ : ૪ ગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ ચેાગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સયમ, ૩ દર્શન, ૬ લેડ્યા, ભવ્ય, ઉપશમ-ક્ષયાપશમ, ક્ષાયિક, સમકિત, સન્ની, આહારી. મતાંતરે એઇ, તેઈ. ચઉ. જાતિ તથા મિશ્ર સમક્તિ અને અસન્ની સાસ્વાદન સમકિત. પ્રશ્ન ૮૩૬. અવધિજ્ઞાનને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : ૪૩ માણાએ ઘટે છે. મતાંતરે ૪૫ : ૪ ગતિ, પ'ચે. જાતિ, ત્રસકાય, ૩ ચેાગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, ઉપશમ-ક્ષયે પશમ, ક્ષાયિક સમકિત, સન્ની, આહારી તથા અણુાહારી. મતાંતરે મિશ્ર સમતિ સહિત ગણતાં સાસ્વાદન સાથે ૪૫ થાય છે. પ્રશ્ન ૮૩૭. મનઃ પવજ્ઞાનને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : ૩૭ માણાએ ઘટે છે : મનુષ્યગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ યાગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૫ સયમ (અવિરતિદેશવિરતિ સિવાય), ૩ દર્શીન, ૬ લેડ્યા, ભવ્ય, ઉપશમ-ક્ષયાપશમ, ક્ષાયિક સમકિત, સન્ની, હારી. પ્રશ્ન ૮૩૮. કેવલ જ્ઞાનને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : ૧૫ માગણુાઓ ઘટે છે : મનુષ્યગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩ ચેાગ, કેવલ જ્ઞાન, યથાખ્યાત સયમ, કેવલ દન, શુકલ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક સમકિત, સન્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૮૩૯. મતિ અજ્ઞાનને વિષે કેટલી માણાએ ઘટે ? Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy