________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
અણાહારી. ચાર અધિક કરતાં મતાંતરે ૪૮. કૈવલજ્ઞાન, કેવલદન, સૂક્ષ્મસ'પરાય, યથાખ્યાત.
૫
પ્રશ્ન ૮૨૯. નપુંસકવેને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : પપ અથવા ૫૯ માળા ઘટે છે : ૩ ગતિ, જાતિ, ર કાય, ૩ યેાગ, નપુંસકવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સયમ (સૂક્ષ્મ સ`પરાય-યથાખ્યાત સિવાય) ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, સન્ની, અસન્ની, ૬ સમકિત આહારી તથા અણુાહારી (નરક્ર–તિય``ચ-મનુષ્યગતિ) મતાંતરે ૫૯, સૂક્ષ્મ સ ́પરાય, યથાખ્યાત, કેવલ જ્ઞાન, કેવલદ ન.
પ્રશ્ન ૮૩૦. કાપ કષાયને વિષે કેટલી માણાએ ઘટે? ઉત્તર : ૫૫ માણાએ ઘટે છે : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યેાગ, ૩ વેદ, ધ, કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂક્ષ્મ સ'પરાય–યથાખ્યાત સિવાય), ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, સમકિત, સન્ની, અસન્ની, આહારી તથા અણ્ણાહારી.
પ્રશ્ન ૩૧. માયા કષાયને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : ૫૫ માણાએ ઘટે છે : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ ચોગ, ૩ વેદ, માન, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભ, ૬ સમતિ, સન્ની, અસન્ની, આહારી તથા અણાહારી.
પ્રશ્ન ૮૩૨. માયા કષાયને વિષે કેટલી માણાએ ઘટે ? ઉત્તર : ૫૫ માણાએ ઘટે છે : ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યાગ, ૩ વેદ, માયા, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસની, આહારી તથા અણાહારી.
પ્રશ્ન ૮૩૩. લાભ કષાય માગણામાં કેટલી માણા ઘટે? ઉત્તર : ૧૬ માણાએ ઘટે છે : ૪ ગતિ, ૫ જાતિ, દ કાય, ૩ યાગ ૩ વેદ, લાભ, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૬ સયમ (યથાખ્યાત સિવાય), ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસની, આહારી તથા અણુાહારી,
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org