________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
પ્રશ્ન ૮૧૮. પૃથ્વીકાયને વિષે કેટલી માગણીઓ ઘટે?
ઉત્તર : ૨૪ માર્ગણ ઘટે છે : તિર્યંચગતિ, એકે. જાતિ, પૃથ્વીકાય, કાગ, નપુંસકવેદ, ૪ કષાય, મતિજ્ઞાન, કૃતઅજ્ઞાન, અવિરતિ સંયમ, અચકુદર્શન, પહેલી જ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસની, આહારી તથા અણહારી.
પ્રશ્ન ૮૧૯ અષ્કાયને વિષે કેટલી માર્ગણ ઘટે?
ઉત્તર : ૨૪ માર્ગણઓ હોય છે : તિર્યંચગતિ, એકે. જાતિ, અષ્કાય, કાયયેગ, નપું. વેદ, ૪ કષાય, મતિઅજ્ઞાન, અતઅજ્ઞાન, અવિરતિ સંયમ, અચસુદર્શન, પહેલી ૪ લેડ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસની, આહારી તથા અણાહારી.
પ્રશ્ન ૮૨૦. તેઉકાયને વિષે કેટલી માગણઓ ઘટે?
ઉત્તર : ૨૨ માર્ગણાઓ ઘટે છે ઃ તિર્યંચગતિ, એકે. જાતિ, તેઉકાય, કાયયેગ, નપું. વેદ, ૪ કષાય, મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન, અવિરતિ સંયમ, અચક્ષુદર્શન, પહેલી કલેશ્યા, ભવ્ય, અભવ્ય, અસની, મિથ્યાત્વ, આહારી તથા અણહારી.
પ્રશ્ન ૮૨૧, વાયુકાયને વિષે કેટલી માગણીઓ ઘટે?
ઉત્તર : ૨૨ માર્ગણાઓ ઘટે છે : તિર્યંચગતિ, એકે. જાતિ, વાયુકાય, કાયાગ, નપું. વેદ, ૪ કષાય, મતિ અજ્ઞાન, શ્રતઅજ્ઞાન, અવિરતિ સંયમ, અચક્ષુદર્શન, પહેલી = કેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસત્ની, આહારી તથા અણુહારી.
પ્રશ્ન ૮રર. વનસ્પતિકાયને વિષે કેટલી માગણીઓ ઘટે?
ઉત્તર : ૨૪ માર્ગણાઓ ઘટે છે : તિર્યંચગતિ, એકે. જાતિ, વનસ્પતિકાય, કાયયેગ, નપું. વેદ, ૪ કષાય, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિરતિ સંયમ, અચક્ષુદર્શન, પહેલી ૪ લેડ્યા, ભવ્ય. અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસત્ની, આહારી તથા અણહારી.
પ્રશ્ન ૮૩ ત્રસકાયને વિષે કેટલી માર્ગણ ઘટે ?
ઉત્તર : પ૬ માર્ગણુઓ ઘટે છે : ૪ ગતિ, બેઈ આદિ ૪ જાતિ, ત્રસકાય, 8 મેગ, ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૩ અશાન,
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org