SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪રે. ચતુર્થ કમગ્રંથ પ્રશ્ન ૧૫૧૨. ક્ષાયિક-ઔદયિક-પરિણામિક તથા પંચસંગી ભાગે આ બે ભાગ કેટલા જીવલેદમાં હોય? ઉત્તર : આ ભાગો એક જીભેદમાં ઘટે છે : સને પર્યાપ્ત. પ્રશ્ન ૧૫૧૩ ક્ષાયિક-પશમ–ઔદયિક-પરિણામિક આ ભાગે કેટલા જીવભેદમાં હોય? ઉત્તર : આ ચતુઃસંયેગી ભાંગો બે જીવભેદમાં હોય છે ? સની અપર્યાપ્તા તથા સની પર્યાપ્તા. પ્રશ્ન ૧૫૧૪. ઉપશમ – પશમ - ઔદયિક – પરિણામિક એ. ચતુ સગી ભાંગે કેટલા જીવભેદોમાં હોય? ઉત્તર : આ ચતુઃસંયેગી ભાંગે એક જીવભેદમાં હોય છે : સની પર્યાપ્ત. મતાંતરે સન્ની અપર્યાપ્તામાં પણ ઘટે છે. ચૌદ છવભેદને વિષે પંચ મૂલ ભાવ તથા તેના ઉત્તરભેદે (૫૩)નું વર્ણન. પ્રશ્ન ૧૫૧૫ સૂમ પર્યાપ્ત-અપર્યાપ્ત જીવભેદને વિષે મૂલ તથા ઉત્તરભાના કેટલા કેટલા ભેદ હોય ? ઉત્તર : મૂલ ૩ ભાવે હેય, તેના ઉત્તરભેદે ૨૪ હોય છે તે આ પ્રમાણે : પશમ ભાવ ઔદયિક પારિવામિક ૮ ૧૩ ૩ = ૨૪ પશમ ૮ : ૨ અજ્ઞાન, ૧ દર્શન, પાંચ દાનાદિ લબ્ધિઓ. ઔદયિક ૧૩ : તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, પહેલી ત્રણ લેડ્યા, ૪ કષાય, નપુંસકવેદ. પ્રશ્ન ૧પ૬બાદર અપર્યાપ્તા જેને વિષે મૂલ ભાવે તથા ઉત્તર ભાવે કેટલા હોય ? ઉત્તર : મૂલ ૩ ભાવે હય ઉત્તર ૨૫ ભાવ હોય છે. ક્ષેપક્ષમ ઔદયિક પરિણામિક ૧૩ ૩ = ૨૫ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy