________________
૧૨૫
પ્રશ્નોત્તરી ભાગ-૨
પ્રશ્ન ૧૪૩૯ કેઈપણ ૩૭ માગણાવાળા ભાવ કેટલા ? ઉત્તર : આવા ભાવ ર છે : મનઃપર્યવજ્ઞાન, સર્વવિરતિ. પ્રશ્ન ૧૪૪૦. કોઈપણ રૂપ માર્ગણાવાળા ભાવે કેટલા ? ઉત્તર : આવા ભાવે રે છે : વિભૂંગાન, નરકગતિ. પ્રશ્ન ૧૪૪૧. કોઈપણ ૧૫ માર્ગણાવાળા ભાવે કેટલા? ઉત્તર : ૭ છે. કેવલજ્ઞાન, કેવલદર્શન, પાંચ દાનાદિ લબ્ધિ-ક્ષાયિક ભાવની.
પ્રશ્ન ૧૪૪ર. કેઈપણ એક એક ભાવેને વિષે માર્ગણાઓ કેટલી કેટલી હોય છે? ઉત્તર : ભવ્ય ભાવમાં ૬૧ માર્ગણા.
લેભ ભાવમાં ૫૬ માર્ગણા. અસંયમ ભાવમાં ૫૪ માગણ. મનુષ્યગતિ ભાવમાં ૫૦ માર્ગણા. તેજે લેડ્યા ભાવમાં ૪૭ માર્ગણુ. પદ્મ લેડ્યા ભાવમાં ૪ર માર્ગણા. ઉપશમ સમકિત ભાવમાં ૪૦ માર્ગણા. દેશવિરતિ ભાવમાં ૩૩ માર્ગણા. ઉપશમ ચારિત્ર ભાવમાં ૨૦ માગણ. ક્ષાયિક ચારિત્ર ભાવમાં ૨૨ માર્ગણ.
ઉપશમ ચારિત્ર ભાવમાં ૨૦ માગણ. આ રીતે ભાવેને વિષે માર્ગણુઓનું વર્ણન સમાપ્ત. થઉ ચાઉ ગઈસુ મીસગ પરિણા-મુદ-એહિં ચ સખઈઅહિં ! વિસમ જુએ હિ વા ચઉં કેવલી પરિણામુદય ખઇએ | ૭૦. ખય પરિણામિ સિદ્ધા નરાણપણ ગુવસમ સેઢીએ ! ઈય પનર સન્નિવાઈય ભેયા વીસું અસંભ ણે // ૭૧ છે.
ભાવાર્થ : ચારેચાર ગતિને વિષે પથમિક, પરિણામિક તથા ઔદાયિક આ ત્રિક-ભાંગે હોય, ક્ષાયિક સાથે ચતુ સગી અથવા ઉપશમ સહિત ચતુઃ સગી ચાર ગતિને વિષે હોય. ક્ષાયિક, ઔદયિક, પરિણામિક કેવલીને વિશે હેય. તે ૭૦
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org